મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

વિશ્વની મહત્વની સંસ્થાઓ-

1........ એસોસિયેશન ઑફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ(ASE AN)
આ સંસ્થાની સ્થાપના 1967માં કરવામાં આવી છે.તેનું વડુ મથક જાકાર્તા(ઇન્ડોનેશિયા)માંઆવેલું છે. આ સ ંસ્થામાં કુલ 10 સભ્ય રાષ્ટ્ રો છે,જેમાં ઇન્ડોનેશિયા,થાઇલ ેન્ ડ,ફિલિ પા ઇન્સ,મલેશિયા,સિંગાપુર,બ્રુનેઇ,વિયે ટનામ,લાઓસ,મ્યાનમાર,ક ં બોડીયાનો સ માવેશ થાય છે .

2........ BENELUX ઇકોનોમી યુનિયન
સ્થા પ ના.1958
વડુ મથક. બ્રસેલ્સ(બેલ્જિયમ)
સભ્યરાષ્ટ્રો. 3-બેલ્જિયમ,નેધરલેન્ ડ અને લક ઝમબર્ગ

3......D-8(DEVELOPING 8 COUNTRIES)
સ્થાપના: જૂન,1997
સભ્યરાષ્ટ્રો. પાકિસ્તાન,ઇજિપ્ત,ઇરાન,નાઇઝિરીયા,ઇન્ ડો નેશિયા,મલેશિયા,બાંગ્લાદેશ,અને તૂર્કી,8 મુસ્લિમ રાષ્ટ્રો

4........ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલિસ ઑર્ગેનાઇઝેશન(INTERPOL)
સ્થાપના. 7,સ પ્ટે બં ર, 1923
વડુમથક. લાયોન્સ( ફ્રાન્સ)
સભ્યરાષ્ટ્રો. 1 90

5....ઑર્ગેનાઇઝેશન ઑફ આફ્રિકન યુનિટી(OAU)
સ્થાપના.25 મે,1963
વડુ મથક. એડીસ અબાબા(ઇથોપિયા)
સભ્ય દેશો.32 (સ્થાપના સમયે)52 (છેલ્લે)
વિઘટન. 9,જુલાઇ,2002

6......... G-15 (GROUP OF 15)
સ્થાપના.1990
સભ્ય દેશો.17(અલ્જીરીયા,આર્જેન્ટિના,બ્રાઝિલ,કોલંબિયા,ઇજિપ્ત,ભારત,ઇરાન,
જમૈકા,ઇન્ડોનેશિયા,કેન્યા,મલેશિયા,મેક્સિકો,નાઇઝિરીયા,સેનેગલ,વેનેઝુએલા,યુગોસ્લોવિયા,ઝિમ્બાબ્વે.)
વડુ મથક.જીનિવા
હેતુ.એશિયા,આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોના વિકાસ માટે.

7........ G-8(GROUP OF 8)
સ્થાપના.1975
સભ્ય દેશો.8(યુ.એસ,જાપાન,જર્મની,ફ્રાન્સ,યુ.કે,ઇટાલી,કૅનેડા,અને રશિયા)
1975માં 6 સભ્યો હતાં,1976માં કૅનેડા જોડાયુ,1997માં રશિયા જોડાયુ.
વિશ્વના ધનાઢ્ય દેશોનું સંગઠન

8....... G-20(GROUP OF TWENTY)
સ્થાપના.2008
સભ્ય દેશો.20(ઓસ્ટ્રેલિયા,યુ.એસ,કૅનેડા,સાઉદી અરેબિયા,ભારત,રશિયા,દ.આફ્રિકા,તૂર્કી,આર્જેન્ટીના,
બ્રાઝિલ,મેક્સિકો,ફ્રાન્સ,જર્મની,ઇટાલી,ઇગ્લૅંડ,ચીન,ઇન્ડોનેશિયા,જાપાન,દ.કોરીયા)G-8 સહિતનાં દેશો.
હેતુ.વૈશ્વિક પ્રશ્નોનું નિરાકરણ

9........... G-77(GROUP OF 77)
સ્થાપના.15,જૂન,1964
સભ્ય દેશો.130
વડુમથક.જીનિવા
ત્રીજા દેશોનું આર્થિક સંગઠન

10....... BRIC - the BRIC countries
સ્થાપના.2001
સભ્ય દેશો.4(B-બ્રાઝિલ,R-રશિયા,I-ઇન્ડીયા,C-ચીન)

11................. આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ(INTERNATIONAL DEVELOPMENT ASSOCIATION)- IDA
સ્થાપના -24 સપ્ટેમ્બર, 1960
મુખ્ય કાર્યાલય – વોશિંગ્ટન ડી.સી
હેતુ- વિશ્વબેંક સાથે જોડાયેલી આં સંસ્થા છે. આજે 139 જેટલા દેશો તેના સભ્યો છે. ‘ઈડા’ લગભગ 35 થી 45 વર્ષની લાંબી મુદત માટે ધિરાણ કરે છે. વ્યાજના દર ખૂબ ઓછા હોય છે.

12........ કૃષિ અને ખાદ્ય સંગઠન(FOOD AND AGRICULTURE ORGANIZATION) - FAO
સ્થાપના – 16 ઓક્ટોમ્બર, ૧૯૪૫
મુખ્ય કાર્યાલય – રોમ (ઈટાલી)
સભય દેશો-191
હેતુ – લોકોનું જીવનધોરણ ઊંચું લાવવું, પોષણશક્તિ વધારવી, કૃષિના ઉત્પાદનમાં વધારો કરવો.

13........... આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (INTERNATIONAL MONETARY FUND)- IMF
સ્થાપના – 27 ડીસેમ્બર, ૧૯૪૫
મુખ્ય કાર્યાલય – વોશિંગ્ટન ડી.સી (યુ.એસ.એ) હેતુ –દ્રિતીય વિશ્વયુદ્ધને અંતે ખોરવાઈ ગયેલી વિશ્વ નાણાંકીય વ્યવસ્થાને સ્થિર બનાવવા ઈ.સ 1945માં
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની સ્થાપના થઇ હતી. વિદેશી હૂંડિયામણની મુશ્કેલી અનુભવતા દેશોને
નિશ્ચિત રકમની મર્યાદામાં ટુંકા ગાળાની લોનો આપે છે.
સભ્યરાષ્ટ્રો-187

14........... આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ- (INTERNATIONAL TELECOMMUNICATION UNION)- ITU
સ્થાપના – 17 મે,1865
- મુખ્ય કાર્યાલય – જીનિવા (સ્વિટઝરલેન્ડ)
- હેતુ – ટેલિગ્રાફ, ટેલિફોન, રેડીયો અને ટી.વી વગેરે સેવાઓનું ધોરણ સુધારવું.
સભ્ય રાષ્ટ્રો-193

15........ વિશ્વવ્યાપી ટપાલ સંઘ (Universal Postal Unio n)- UPU
સ્થાપના -9,ઑકટોબર, 1874 (1947થી યુ.એન.નું અંગ)
- મુખ્ય કાર્યાલય –બર્ન (સ્વિટઝરલેન્ડ)
- હેતુ – આ સંગઠનના સભ્યદેશોની ટપાલ સંબંધી સેવાઓનો વિકાસ કરવો, એકબીજા દેશો વચ્ચે ટપાલ સેવાઓ સુધારવી. દેશ દેશ વચ્ચેના ટપાલના પ્રશ્નોનો ઉકેલ લાવવો.

16......... એશિયન ડેવલપમેન્ટ બૅંન્ક (ADB)
સ્થાપના .1966
વડુમથક .મનિલા(ફિલિપાઇન્સ)
સભ્યદેશો .1966માં 31 સભ્યો હતાં,આજે 67 સભ્યો છે.જેમાં 48 સભ્યો એશિયાના અને 19 અન્ય
હેતુ .સભ્ય દેશોનો આર્થિક વિકાસ અને વેપારવૃદ્ધિના પ્રયાસો

17........... એઇડ ઇન્ડિયા ક્લબ (AIC)
સ્થાપના . 1953
સભ્યદેશો . ભારત સહિત કૅનેડા,જાપાન,જર્મની,ઑસ્ટ્રીયા,બેલ્જિયમ,ફ્રાન્સ,ઇટાલી,નેધરલૅન્ડ વગેરે.
હેતુ .વિશ્વબૅન્કની સુચનાથી ભારતને તેના વિક ાસકાર્યોમાં મદદ કરવ ા માટે

18.......... આરબ લીગ (AL)
સ્થાપના . 22,માર્ચ,1945
સભ્યદેશો .22
વડુમથક. કેરો
હેતુ. આરબ રાષ્ ટ્રોમાં એકતાની જાળવણી અને વિકાસ

19.......... એમ્નેસ્ટી ઇન્ટરનેશ નલ (AI)
સ્થાપના .જુલાઇ,1961
સભ્યદેશો .150 દેશોમાંથી કુલ મ ળી ને 11,00,000થી વઘારે સ ભ્યો
વડુમથક. લંડન
હેતુ. વિશ્વના બધાજ દેશોમાં માનવ અધિકારોનારક્ષણ માટે(આ સંસ્થાને 1977માં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ)

20..........યુરોપિયન યુનિયન (EU)
સ્થાપના .1,નવે,1993(માસ્ટ્રીચ સંઘિ દ્વારા)
સભ્યદેશો .27
વડુમથક. બ્રસેલ્સ
હેતુ. યુરોપિયન દેશોમાં એકતા