રવિવાર, 11 સપ્ટેમ્બર, 2016

GPSC Class 1 & 2 Main Examination Question Paper 10-09-2016

GPSC Class 1 & 2 Main Examination Question Paper 10-09-2016 :
Advt No. : 09/2014-15
Exam was held on 10-09-2016

Paper Name :

(1) GPSC Class 1 & 2 Main Examination (Management) Question Paper 10-09-2016 : Download click here 

(2) GPSC Class 1 & 2 Main Examination (Geography) Question Paper 10-09-2016  Download click here 

(3) GPSC Class 1 & 2 Main Examination (Gujarati Sahitya) Question Paper 10-09-2016 :  Download click here 

(4) GPSC Class 1 & 2 Main Examination (Public Administration) Question Paper 10-09-2016.  Download click here 


મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2016

આજનો દિન સપ્ટેમ્બર 6

મહત્વની ઘટનાઓ

૩૧૧૪ ઇ.પૂ. – જુલિયન પંચાંગ અનુસાર, માયા પંચાંગમાં હાલનો યુગ શરૂ થયો. (અપ્રમાણભૂત વ્યાખ્યા)
૧૫૨૨ – "વિક્ટોરીયા", ફર્ડિનાન્ડ માગેલનનાં સાહસિક કાફલાનું એકમાત્ર બચેલું વહાણ, સ્પેનનાં'સાન્લ્યુકર દ બાર્રામેડા' બંદરે પાછું ફર્યું. તે વિશ્વની સંપૂર્ણ પ્રદક્ષિણા કરનાર પ્રથમ જહાજ બન્યું.

જન્મ

૧૯૨૯ – યશ જોહર, ભારતીય ચલચિત્ર નિર્માતા (અ. ૨૦૦૫)
૧૯૭૧ – દેવાંગ ગાંધી, ભારતીય ક્રિકેટર

અવસાન

૯૭૨ - પોપ જોન તેરાયા.
૧૯૩૮ - સલી પ્રુડહોમ, નોબેલ પારિતોષિક પુરસ્કાર વિજેતા ફ્રેન્ચ લેખક.
૧૯૬૬ - હેન્ડ્રીક વ્હેરવોર્ડ, દક્ષિણ આફ્રિકાના પંતપ્રધાન.
૧૯૯૦ - લેન હટન, ઇંગ્લેંડના ક્રિકેટ ખેલાડી.

તહેવારો અને ઉજવણીઓ

પાકિસ્તાન – સંરક્ષણ દિવસ (પાક-થલસેના દિન) ૧૯૬૫ થી


આજનો દિન સપ્ટેમ્બર 5

મહત્વની ઘટનાઓ

જન્મ

૧૮૮૮ - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

શિક્ષક દિન - ભારતમાં


GSSSB Probation Officer & Equivalent Posts Question Paper (04-09-2016 )

Password : marugujarat
Download click here 

Provisional Answer Key 


PGVCL Vidyut Sahayak (Junior Assistant) Question Paper (04-09-2016 )


રવિવાર, 4 સપ્ટેમ્બર, 2016

વેટિકન સીટી: મધર ટેરેસાને અપાઈ સંતની પદવી, પોપ ફ્રાન્સિસે કર્યું એલાન


Current affairs 2016

 August 2016
download file click here 


આજનો દિન ૪ સપ્ટેમ્બર

મહત્વની ઘટનાઓ

૧૯૯૮ - ગુગલની સ્થાપના સ્યેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. એમનાં નામ લોરી પેઇજ (Larry Page) અને સેર્ગી બ્રિન (Sergy Brin) હતાં.

જન્મ

૧૯૪૧ - સુશીલકુમાર શિંદે, ભારતીય રાજકારણી.
૧૯૪૧ - રમેશ શેઠી, ભારતીય મૂળના પૂર્વ આફ્રિકાની ટીમના ક્રિકેટર.
૧૯૫૨ - રીશી કપૂર, ભારતીય ચલચિત્ર અભિનેતા.
૧૯૬૨ - કિરણ મોરે, ભારતીય ક્રિકેટર.

અવસાન

૧૯૨૨ - મહારાજા ઇડર શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર (જન્મ: ૧૮૪૫)

તહેવારો અને ઉજવણીઓ


શનિવાર, 3 સપ્ટેમ્બર, 2016

Download Maps Of Indian 29 States, 7 Union, and 6 India Different Map Zip File





Maps Of 29 Indian State (ભારત નાં ૨૯ રાજ્યો નાં નકશા)

Maps of 7 Union India  (ભારત નાં ૭ કેન્દ્રશાસિત પ્રદેશો ના નકશા)

Maps of India (ભારત ના વિવિધ નકશા)

નોંધ- તમામ zip ફાઈલમાં છે. ડાઉનલોડ કર્યા બાદ image ફાઇલ માં કોપી કરી લેવા.


  


ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2016

"Knowledge World E-Magazine" સપ્ટેમ્બર નો અંક ટૂંક સમયમાં (૧ થી ૫ તારીખ વચ્ચે)

"Knowledge World E-Magazine"

સપ્ટેમ્બર નો અંક ટૂંક સમયમાં (૧ થી ૫ તારીખ વચ્ચે) ડાઉનલોડ કરવા નીચેના બ્લોગની મુલાકાત લો......
http://www.krkatariya. blogspot.com


 ડાઉનલોડ ઓગષ્ટ અંક ૨૦૧૬ 


આજનો દિન 1 સપ્ટેમ્બર

મહત્વની ઘટનાઓ

૧૯૬૪ – "ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી" અને "ઇન્ડિયન ઓઇલ કંપની"નાં એકત્રીકરણ દ્વારા "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન"ની રચના કરાઇ.

જન્મ

૧૮૯૬ – સ્વામી પ્રભુપાદ, ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ (અ. ૧૯૭૭)
૧૯૪૯ – પી.એ.સંગ્મા, ભારતીય રાજકારણી, ભુ.પૂ. લોક સભા અધ્યક્ષ
૧૯૭૦ – પદ્મા લક્ષ્મી, ભારતીય અભિનેત્રી

અવસાન

૧૫૮૧ – ગુરુ રામદાસ, ચોથા શીખ ગુરુ (જ. ૧૫૩૪)

તહેવારો અને ઉજવણીઓ


રિલાયન્સની મોટી જાહેરાત : જિયોના ગ્રાહકો માટે ભારતમાં વોઇસકોલ લાઇફટાઇમ ફ્રી અને 50 રૂ. માં 1 જી.બી ઈન્ટરનેટ

જિયોએ ગ્રાહકો માટે કરેલી મોટી જાહેરાતો

⏩ જિયોથી વિશ્વમાં સૌથી સસ્તો ડેટા આપશે
⏩ જિયોફાઇ રાઉટર મળશે 1,999 રૂ.માં
⏩ કંપની દ્વારા આઇકાર્ડ પર સ્ટુડન્ટ્સને 25% ડેટા વધારે મળશે
જિયો શાળા-કોલેજોમાં ફ્રી વાઇફાઇ સુવિધા આપશે
⏩ આંતરરાષ્ટ્રીય રોમિંગ રેટ સૌથી સસ્તા થશે
⏩ જિયો દ્વારા 50 લાખ લોકોને મળ્યો રોજગાર
⏩ ઓછામાં ઓછા સમયમાં 10 કરોડ ગ્રાહક બનાવીને રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ
⏩ 5 સપ્ટેમ્બરથી લોન્ચ થશે જિયો, તમામને મફત કનેક્શન મળશે
⏩ ઓછો ડેટા વાપરનાર માટે રૂ. 149 પ્રતિમાસનો પ્લાન
⏩ દિવાળી અને ન્યૂ યર પર હશે નો બ્લેકઆઉટ ડે
⏩ 4થી6 અઠવાડિયામાં આખા દેશમાં લોન્ચ થશે જિયો સર્વિસ
⏩ જિયોમાં કોઈપણ નેટવર્ક માટે રોમિંગ સુવિધા ફ્રી
⏩ રૂ. 50માં 1જીબી ડેટા આપશે જિયો
ડેટાબેસ રેટ હાલના ભાવથી 10 ગણો સસ્તો હશે
⏩ જિયોનું મોબાઇલ નેટવર્ક વિડિયો હશે
⏩ જિયોનો 5જી અને 6જીમાં પણ અપગ્રેડ કરી શકાશે
⏩ જિયો રૂ. 2299માં સ્માર્ટફોન આપશે
⏩ જિયો ટીવીથી 40 એચડી ચેનલો પણ જોઈ શકાશે
⏩ 10 લાખ વાઇફાઇ ઝોન બનાવશે જિયો
⏩ 1 MBના 5 પૈસા રહેશે
આશરે 30 લાખ ગ્રાહકો સાથે કરાઈ ટ્રાયલ
⏩ જિયોની ડેટાસ્પિડ સૌથી ઝડપી
Thanks: Sandesh