ગુરુવાર, 10 જાન્યુઆરી, 2013

ભૌગોલિક ભારત

૧-પડોશી દેશો : પાકિસ્‍તાન (પશ્ચિમે), અફઘાનિસ્‍તાન (વાયવ્‍યે), ચીન, નેપાલ, ભૂટાન (ઉત્તરે), મ્‍યાનમાર (બર્મા), બાંગ્‍લાદેશ (પૂર્વે), શ્રીલંકા (દક્ષિ‍ણે).

૨-મુખ્‍ય પર્વતો : હિમાલય, કારાકોરમ, ગારો, ખાસી,જૈતિયા, પતકોઈ, લુશાઈ,અરવલ્‍લી, વિંધ્‍યાચળ, સાતપુડા, પશ્ચિમઘાટ, પૂર્વઘાટ, મહાદેવ, મૈકલ, આબુ, પાવાગઢ, ગિરનાર, શત્રુંજ્ય,નીલગિરિ વગેરે.

૩-ઘાટ : કારાકોરમ્, જેલાપલા, શિપ્‍કીલા, નાથુલા, થળઘાટ, ભોરઘાટ, બોરઘાટ.

૪-મુખ્‍ય નદીઓ : ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, ચંબલ,મહી, ગોદાવરી, કૃષ્‍ણા, કાવેરી, નર્મદા, તાપી, બિયાસ, સતલુજ, તુંગભદ્રા, ગોમતી, કોસી, શોણ, શરાવતી, પૂર્ણા, દામોદર, ગંડક, રામગંગા વગેરે.

૫-મુખ્‍ય બંદરો : (પશ્ચિમ કાંઠે) કંડલા, મુંબઈ, માર્માગોવા, મેંગલોર, ન્‍હવાશેવા, કોચી, (પૂર્વ કાંઠે) કોલકાતા, પારાદ્વીપ, તુતીકોરીન, ચેન્નઈ, વિશાખાપટ્નમ વગેરે.

૬-હવા ખાવાનાં સ્‍થળ : મહાબળેશ્વર, માથેરાન, પંચગીની (મહારાષ્‍ટ્ર); મસૂરી, નૈનીતાલ (ઉત્તરાંચલ); કોડાઈ કેનાલ, ઉતાકામંડ (ઊટી) (તમિલનાડુ); શિમલા, કુલ્‍લુ-મનાલી (હિમાચલ પ્રદેશ); શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ (કશ્‍મીર); શિલૉંગ (મેઘાલય); દાર્જિલિંગ (પ. બંગાળ); આબુ (રાજસ્‍થાન).

૭-અખાત : કચ્‍છનો અખાત, ખંભાતનો અખાત, મનારનો અખાત.

૮-યાત્રાનાં સ્‍થળ : (હિન્‍દુ) પ્રયાગ, કાશી, ગયા, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વર, સોમનાથ, તિરુપતિ, અમરનાથ, અંબાજી, પુષ્‍કર, ગંગોત્રી, જમ્‍નોત્રી, કન્‍યાકુમારી; (જૈન) પાલિતાણા, શ્રવણબેલગોડા, સમેતશિખર, પાવાપુરી, (બૌદ્ધ) લુંબિની દેવી, બુદ્ધગયા, સારનાથ, સાંચી, કુશીનારા, કપિલવસ્‍તુ, વૈશાલી, રાજગિરિ, શ્રાવસ્‍તી; (મુસ્લિમ) અજમેર, હાજી મલંગ; (શીખ) અમૃતસર, આનંદપુર, પટણા, નાંદેડ (ચાર તખ્‍ત); (ખ્રિસ્‍તી) વૈલંગાની, મૌલાપુર, ગોવા;(પારસી) ઉદવાડા.

૯-સરોવર : કુદરતી સરોવર : વુલર, દાલ (કશ્‍મીર); કેલરૂ (આંધ્ર); ચિલકા (ઓરિસ્‍સા); પુલિકટ (તમિલનાડુ); ઢેબર, પુષ્‍કર, સાંભર (રાજસ્‍થાન); નળ (ગુજરાત); બ્રહ્મ (હરિયાણા).

૧૦-કૃત્રિમ સરોવર : ગોવિંદસાગર (ભાખડા), ગાંધીસાગર (ચંબલ), નાગાર્જુનસાગર (કૃષ્‍ણા), કૃષ્‍ણરાજસાગર (કાવેરી), નિઝામસાગર (ગોદાવરી), સરદાર સરોવર (નર્મદા).

૧૧-બગીચા : આલ્‍ફ્રેડ પાર્ક (અલ્‍હાબાદ); નિશાનબાગ, શાલીમાર ગાર્ડન (શ્રીનગર); નેશનલ પાર્ક, હેગિંગ ગાર્ડન (મુંબઈ); લાલબાગ (બેંગલોર); વૃંદાવન ગાર્ડન (મૈસૂર); છત્રીબાગ(ઇન્‍દોર); મોગલ ગાર્ડન (દિલ્‍લી); પિજોરા બાગ, રૉકગાર્ડન (ચંડીગઢ); બોટાનિકલ ગાર્ડન (કોલકાતા).

રાષ્ટ્રીય ઉદ્યાનો (નૅશનલ પાર્ક)

1-કાઝીરંગા નૅશનલ પાર્ક : જોરહાટ (અસમ)
2-નંદનકાનન નૅશનલ પાર્ક : ભુવનેશ્ર્વર (ઓરિસ્સા)
3-જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક : રામનગર (ઉત્તરાખંડ)
4-દુધવા નૅશનલ પાર્ક : લખિમપુર ખેરી (ઉત્તર પ્રદેશ)
5-હઝારીબાગ નૅશનલ પાર્ક : હઝારીબાગ (ઝારખંડ)
6-શિવપુરી નૅશનલ પાર્ક : શિવપુરી (મધ્ય પ્રદેશ)
7-કાન્હા નૅશનલ પાર્ક : મંડલા (મધ્યય પ્રદેશ)
8-બાંધવગઢ નૅશનલ પાર્ક : શાહડોલ (મધ્ય પ્રદેશ)
9-બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન : બેટલા (બિહાર)
10-ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન :ભરતપુર (રાજસ્થાન)
11-રોહલા નૅશનલ પાર્ક : કુલ્લુ (હિમાચલ પ્રદેશ)
12-ખાંગચેંડઝના નૅશનલ પાર્ક : ગંગટોક (સિક્કિમ)
13-તાડોબા નૅશનલ પાર્ક : ચંદ્રપુર (મહારાષ્ટ્ર)
14-પેંચ નૅશનલ પાર્ક : નાગપુર (મહારાષ્ટ્ર્)
15-સંજય ગાંધી (બોરિવલી) નૅશનલ પાર્ક : મુંબઇ (મહારાષ્ટ્ર)
16-નવેગાંવ નૅશનલ પાર્ક : ભંડારા (મહારાષ્ટ્ર)
17-બંડીપુર નૅશનલ પાર્ક : મૈસૂર (કર્ણાટક)
18-નગરહોલ નૅશનલ પાર્ક : કૂર્ગ (કર્ણાટક)
19-બન્નીરઘટ્ટા નૅશનલ પાર્ક : બેંગાલૂરુ (કર્ણાટક)
20-વેળાવદર નૅશનલ પાર્ક : ભાવનગર (ગુજરાત)
21-એરાવીકુલમ રાજવલ્લેક નૅશનલ પાર્ક : ઇડક્કી (કેરલ)
22-ગિંડી નૅશનલ પાર્ક : ચેન્નઇ (તમિલનાડુ)

ભારતનાં વન્ય પ્રાણીઓના અભયારણ્યો

1-ઇંટન્ગકી અભયારણ્ય‍ : કોહિમા (નાગાલૅન્ડ)
2-કર્નાળા પક્ષી અભયારણ્ય : પનવેલ (મહારાષ્ટ્ર)
3-કોલ્લેરુ પક્ષી અભયારણ્યય : એલુરુ (આંધ્ર પ્રદેશ)
4-ગીર અભયારણ્ય : જૂનાગઢ (ગુજરાત)
5-કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય: ભરતપુર (રાજસ્થાન)
6-તાનસા અભયારણ્ય : ઠાણે (મહારાષ્ટ્ર)
7-દાંડેલી અભયારણ્ય‍ : ધારવાડ (કર્ણાટક)
8-ડાચીગામ અભયારણ્ય‍ : ડાચીગામ (જમ્મુ અને કાશ્મીર)
9-નળસરોવર પક્ષી અભયારણ્ય : અમદાવાદ જિલ્લો (ગુજરાત)
10-પચમઢી અભયારણ્ય : હોશંગાબાદ (મધ્ય પ્રદેશ)
11-પરિયાર અભયારણ્ય : ઇડક્કી (કેરલ)
12-પલામૂ વાઘ અભયારણ્ય : ડાલ્ટનગંજ (ઝારખંડ)
13-મેળઘાટ અભયારણ્ય : મેળઘાટ (મહારાષ્ટ્ર)
14-મુડુમલાઇ અભયારણ્ય : નીલીગરિ (તમિલનાડુ)
15-રાધાનગરી અભયારણ્ય : કોલ્હાપુર (મહારાષ્ટ્ર)
16-રણથંભોર વાઘ અભયારણ્ય‍ : સવાઇ માધોપુર (રાજસ્થાન)
17-વાયનાડ અભયારણ્ય : કન્નાનોર (કેરલ)
18-શરાવતી અભયારણ્ય : શિમોગા (કર્ણાટક)
19-શિકારીદેવી અભયારણ્ય : મંડી (હિમાચલ પ્રદેશ)
20-શિવપુરી અભયારણ્ય? : શિવપુરી (મધ્ય પ્રદેશ)
21-સુંદરવન વાઘ અભયારણ્ય : ચોવીસ પરગણા (પશ્ર્ચિમ બંગાળ)
22-સારિસ્કા અભયારણ્ય : સારિસ્કા (રાજસ્થાયન)
23-સોનાઇરૂપા અભયારણ્ય : તેઝપુર (અસમ)
24-વેડનતાંગલ પક્ષી અભયારણ્ય : વેડનતાંગલ (તમિલનાડુ)
25-ચંદ્રપ્રભા અભયારણ્ય : વારાણસી (ઉત્તર પ્રદેશ)
26-ઘટપ્રભા પક્ષી અભયારણ્ય : બેલગામ (કર્ણાટક)
27-જલદાપાડા અભયારણ્ય : જલપાઈગુરી (પશ્ચિમ બંગાળ)
28-કત્રી ગેમ અભયારણ્ય : બસ્તર (છત્તીસગઢ)
29-મનાસ વાઘ અભયારણ્ય : બારપેટા (અસમ)
30-મેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય : નેલ્લૂર (આંધ્ર પ્રદેશ)
31-રંગનથિટ્ટુ પક્ષી અભયારણ્ય : મૈસૂર (કર્ણાટક)
32-સિમ્લીટપાલ વાઘ અભયારણ્ય : મયૂરભંજ (ઓરિસ્સા)
33-સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય : ગુડગાંવ (હરિયાણા)....so.gurjari.net

મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

વિશ્વની મહત્વની સંસ્થાઓ-

1........ એસોસિયેશન ઑફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ(ASE AN)
આ સંસ્થાની સ્થાપના 1967માં કરવામાં આવી છે.તેનું વડુ મથક જાકાર્તા(ઇન્ડોનેશિયા)માંઆવેલું છે. આ સ ંસ્થામાં કુલ 10 સભ્ય રાષ્ટ્ રો છે,જેમાં ઇન્ડોનેશિયા,થાઇલ ેન્ ડ,ફિલિ પા ઇન્સ,મલેશિયા,સિંગાપુર,બ્રુનેઇ,વિયે ટનામ,લાઓસ,મ્યાનમાર,ક ં બોડીયાનો સ માવેશ થાય છે .

2........ BENELUX ઇકોનોમી યુનિયન
સ્થા પ ના.1958
વડુ મથક. બ્રસેલ્સ(બેલ્જિયમ)
સભ્યરાષ્ટ્રો. 3-બેલ્જિયમ,નેધરલેન્ ડ અને લક ઝમબર્ગ

3......D-8(DEVELOPING 8 COUNTRIES)
સ્થાપના: જૂન,1997
સભ્યરાષ્ટ્રો. પાકિસ્તાન,ઇજિપ્ત,ઇરાન,નાઇઝિરીયા,ઇન્ ડો નેશિયા,મલેશિયા,બાંગ્લાદેશ,અને તૂર્કી,8 મુસ્લિમ રાષ્ટ્રો

4........ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલિસ ઑર્ગેનાઇઝેશન(INTERPOL)
સ્થાપના. 7,સ પ્ટે બં ર, 1923
વડુમથક. લાયોન્સ( ફ્રાન્સ)
સભ્યરાષ્ટ્રો. 1 90

5....ઑર્ગેનાઇઝેશન ઑફ આફ્રિકન યુનિટી(OAU)
સ્થાપના.25 મે,1963
વડુ મથક. એડીસ અબાબા(ઇથોપિયા)
સભ્ય દેશો.32 (સ્થાપના સમયે)52 (છેલ્લે)
વિઘટન. 9,જુલાઇ,2002

6......... G-15 (GROUP OF 15)
સ્થાપના.1990
સભ્ય દેશો.17(અલ્જીરીયા,આર્જેન્ટિના,બ્રાઝિલ,કોલંબિયા,ઇજિપ્ત,ભારત,ઇરાન,
જમૈકા,ઇન્ડોનેશિયા,કેન્યા,મલેશિયા,મેક્સિકો,નાઇઝિરીયા,સેનેગલ,વેનેઝુએલા,યુગોસ્લોવિયા,ઝિમ્બાબ્વે.)
વડુ મથક.જીનિવા
હેતુ.એશિયા,આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોના વિકાસ માટે.

7........ G-8(GROUP OF 8)
સ્થાપના.1975
સભ્ય દેશો.8(યુ.એસ,જાપાન,જર્મની,ફ્રાન્સ,યુ.કે,ઇટાલી,કૅનેડા,અને રશિયા)
1975માં 6 સભ્યો હતાં,1976માં કૅનેડા જોડાયુ,1997માં રશિયા જોડાયુ.
વિશ્વના ધનાઢ્ય દેશોનું સંગઠન

8....... G-20(GROUP OF TWENTY)
સ્થાપના.2008
સભ્ય દેશો.20(ઓસ્ટ્રેલિયા,યુ.એસ,કૅનેડા,સાઉદી અરેબિયા,ભારત,રશિયા,દ.આફ્રિકા,તૂર્કી,આર્જેન્ટીના,
બ્રાઝિલ,મેક્સિકો,ફ્રાન્સ,જર્મની,ઇટાલી,ઇગ્લૅંડ,ચીન,ઇન્ડોનેશિયા,જાપાન,દ.કોરીયા)G-8 સહિતનાં દેશો.
હેતુ.વૈશ્વિક પ્રશ્નોનું નિરાકરણ

9........... G-77(GROUP OF 77)
સ્થાપના.15,જૂન,1964
સભ્ય દેશો.130
વડુમથક.જીનિવા
ત્રીજા દેશોનું આર્થિક સંગઠન

10....... BRIC - the BRIC countries
સ્થાપના.2001
સભ્ય દેશો.4(B-બ્રાઝિલ,R-રશિયા,I-ઇન્ડીયા,C-ચીન)

11................. આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ(INTERNATIONAL DEVELOPMENT ASSOCIATION)- IDA
સ્થાપના -24 સપ્ટેમ્બર, 1960
મુખ્ય કાર્યાલય – વોશિંગ્ટન ડી.સી
હેતુ- વિશ્વબેંક સાથે જોડાયેલી આં સંસ્થા છે. આજે 139 જેટલા દેશો તેના સભ્યો છે. ‘ઈડા’ લગભગ 35 થી 45 વર્ષની લાંબી મુદત માટે ધિરાણ કરે છે. વ્યાજના દર ખૂબ ઓછા હોય છે.

12........ કૃષિ અને ખાદ્ય સંગઠન(FOOD AND AGRICULTURE ORGANIZATION) - FAO
સ્થાપના – 16 ઓક્ટોમ્બર, ૧૯૪૫
મુખ્ય કાર્યાલય – રોમ (ઈટાલી)
સભય દેશો-191
હેતુ – લોકોનું જીવનધોરણ ઊંચું લાવવું, પોષણશક્તિ વધારવી, કૃષિના ઉત્પાદનમાં વધારો કરવો.

13........... આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (INTERNATIONAL MONETARY FUND)- IMF
સ્થાપના – 27 ડીસેમ્બર, ૧૯૪૫
મુખ્ય કાર્યાલય – વોશિંગ્ટન ડી.સી (યુ.એસ.એ) હેતુ –દ્રિતીય વિશ્વયુદ્ધને અંતે ખોરવાઈ ગયેલી વિશ્વ નાણાંકીય વ્યવસ્થાને સ્થિર બનાવવા ઈ.સ 1945માં
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની સ્થાપના થઇ હતી. વિદેશી હૂંડિયામણની મુશ્કેલી અનુભવતા દેશોને
નિશ્ચિત રકમની મર્યાદામાં ટુંકા ગાળાની લોનો આપે છે.
સભ્યરાષ્ટ્રો-187

14........... આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ- (INTERNATIONAL TELECOMMUNICATION UNION)- ITU
સ્થાપના – 17 મે,1865
- મુખ્ય કાર્યાલય – જીનિવા (સ્વિટઝરલેન્ડ)
- હેતુ – ટેલિગ્રાફ, ટેલિફોન, રેડીયો અને ટી.વી વગેરે સેવાઓનું ધોરણ સુધારવું.
સભ્ય રાષ્ટ્રો-193

15........ વિશ્વવ્યાપી ટપાલ સંઘ (Universal Postal Unio n)- UPU
સ્થાપના -9,ઑકટોબર, 1874 (1947થી યુ.એન.નું અંગ)
- મુખ્ય કાર્યાલય –બર્ન (સ્વિટઝરલેન્ડ)
- હેતુ – આ સંગઠનના સભ્યદેશોની ટપાલ સંબંધી સેવાઓનો વિકાસ કરવો, એકબીજા દેશો વચ્ચે ટપાલ સેવાઓ સુધારવી. દેશ દેશ વચ્ચેના ટપાલના પ્રશ્નોનો ઉકેલ લાવવો.

16......... એશિયન ડેવલપમેન્ટ બૅંન્ક (ADB)
સ્થાપના .1966
વડુમથક .મનિલા(ફિલિપાઇન્સ)
સભ્યદેશો .1966માં 31 સભ્યો હતાં,આજે 67 સભ્યો છે.જેમાં 48 સભ્યો એશિયાના અને 19 અન્ય
હેતુ .સભ્ય દેશોનો આર્થિક વિકાસ અને વેપારવૃદ્ધિના પ્રયાસો

17........... એઇડ ઇન્ડિયા ક્લબ (AIC)
સ્થાપના . 1953
સભ્યદેશો . ભારત સહિત કૅનેડા,જાપાન,જર્મની,ઑસ્ટ્રીયા,બેલ્જિયમ,ફ્રાન્સ,ઇટાલી,નેધરલૅન્ડ વગેરે.
હેતુ .વિશ્વબૅન્કની સુચનાથી ભારતને તેના વિક ાસકાર્યોમાં મદદ કરવ ા માટે

18.......... આરબ લીગ (AL)
સ્થાપના . 22,માર્ચ,1945
સભ્યદેશો .22
વડુમથક. કેરો
હેતુ. આરબ રાષ્ ટ્રોમાં એકતાની જાળવણી અને વિકાસ

19.......... એમ્નેસ્ટી ઇન્ટરનેશ નલ (AI)
સ્થાપના .જુલાઇ,1961
સભ્યદેશો .150 દેશોમાંથી કુલ મ ળી ને 11,00,000થી વઘારે સ ભ્યો
વડુમથક. લંડન
હેતુ. વિશ્વના બધાજ દેશોમાં માનવ અધિકારોનારક્ષણ માટે(આ સંસ્થાને 1977માં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ)

20..........યુરોપિયન યુનિયન (EU)
સ્થાપના .1,નવે,1993(માસ્ટ્રીચ સંઘિ દ્વારા)
સભ્યદેશો .27
વડુમથક. બ્રસેલ્સ
હેતુ. યુરોપિયન દેશોમાં એકતા

ભૌગોલિક પ્રદેશોના હુલામણા નામો

ઉપનામ - પ્રદેશ

મોટરોનું શહેર - ડેટ્રોઇટ
ગુલાબી નગરી - જયપુર
ખાંડનો પ્યાલો - ક્યુબા
ચીનની દિલગીરી - હવાગહો
ઘંઉનો કોઠાર - વિનીપેગ
અંધારિયો ખંડ - આફ્રિકા
પૂર્વનું વેનિસ - એલેપ્પી(ભારત)
ઊંચી ઇમારતોનું શહેર - ન્યુયૉર્ક
દુનિયાનું છાપરું - પામીર
પૂર્વની ટપાલપેટી - કોલંબો
ગર્જતો સાગર - ઍટલૅન્ટીક
નિષિધ્દ શહેર - લ્હાસા
યુરોપનું પાણીપત - બેલ્જિયમ
કાગાંરૂની ભૂમિ - ઑસ્ટ્રેલિયા
દક્ષિણ ભારતનો બગીચો- તાંજોર
સોનેરી દરવાજાનું શહેર - સાનફ્રાન્સિસ્કો
સફેદ હાથીઓની ભૂમિ - થાઇલૅન્ડ
હજારો સરોવરોની ભૂમિ - ફિનલૅન્ડ
ઇજિપ્તની અન્નપૂર્ણા - નાઇલ
દુનિયાનું બ્રેડબાસ્કેટ - પ્રેરિઝ(ઉ.અમેરિકા)
પવનચક્કીનો દેશ - નેધરલૅન્ડ
ચાંદીની નદી - લાપ્લાટા
કમળોની ભૂમિ - કૅનેડા
સાત ટેકરીઓનું શહેર - રોમ
ભૂમધ્ય સમુદ્રની ચાવી - જિબ્રાલ્ટર
ભારતનું પ્રવેશદ્વાર - મુંબઇ
અરેબિયન નાઇટ્સનું શહેર - બગદાદ
સરોવરોનું શહેર - ઉદયપુર
યુરોપનું ક્રિડાગણ - સ્વિટઝરલૅન્ડ
નીલમ ટાપુ - આયર્લૅન્ડ
ચલચિત્રોની ભૂમિ - હોલિવુડ
વિશ્વની પ્રયોગશાળા - ઍન્ટાર્કટિકા
પાંચ નદીઓનો પ્રદેશ - પંજાબ
મહેલોનું શહેર - કોલકતા
હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા
દુનિયાનું છાપરું - તિબેટ
આધુનિક બેબિલોન - લંડન
બંગાળાની દિલગીરી - દામોદર નદી
મગરોની નદી - લિમ્પોપો
બ્લૂ માઉન્ટેન - નિલગીરીની ટેકરીઓ
હજારો હોથીઓની ભૂમિ - લાઓસ
મધ્યરાત્રીનાં સૂર્યનો દેશ - નોર્વે
એસ્કિમોનું કામધેનું - રેન્ડિયર
દક્ષિણનું બ્રિટન - ન્યુઝિલૅન્ડ
સોનેરી પેગોડાનો દેશ - મ્યાનમાર(બર્મા)
પોલાદનું નગર - પિટર્સબર્ગ
સફેદ શહેર - બેલગ્રેડ
હીરાનું શહેર - કિંબર્લી
લવિંગનો ટાપુ - ઝાંઝીબાર
પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
પૂર્વનું માનચેસ્ટર - ઓસાકા
શિકારીઓની ભૂમિ - કેન્યા
સોનેરી ઊનની ભૂમિ - ઑસ્ટ્રેલિયા
અરબી સમુદ્રની રાણી - કોચીન
નાઇલની ભેટ - ઇજિપ્ત
ઊગતા સૂર્યનો દેશ - જાપાન

શુક્રવાર, 4 જાન્યુઆરી, 2013

ગુજરાત ભૂગોળ 1

1-અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? – કાપડ સંશોધન-અમદાવાદ
2-અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
3-અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
4-અમદાવાદ–મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? :૧૮૬૦ –૬૪
5-અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે?રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-A
6-અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?-૧૨.૫ કિ.મી.
7-અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
8-અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
9-અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
10-અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ
11-અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
12-અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯
13-અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?—બનાસકાંઠા
14-આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ
15-આદિવાસીઓનીસૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે? ડાંગ
16-આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? – ગિરની તળેટીમાં
17-આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે ? સાપુતારા
18-આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે? -જામનગર
19-આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજી
20-આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? – ડાંગ
21-આંતરરાષ્ટ્રીય હવાઈ મથક – અમદાવાદ
22-ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? ગાંધીનગર
23-ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
24-ઉગતા સૂર્ય નાપ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
25-ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? -વાત્રક
26-ઉત્તર અમેરીકામાંવસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? ૬૦ ટકા
27-ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
28-ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? – મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા
29-બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા તરીકે ઓળખાય છે.
30-મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇનદીઓએ તૈયાર કરેલું છે ? –આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
31-ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇછે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
32-ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે — વલસાડ
33-ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે – સરસ્વતી
34-એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?-સૂર્ય
35-એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?:અમદાવાદ
36-એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
37-ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
38-કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? -ફલોરસ્પાર
39-કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?મુંદ્રા
38-કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? ભુજ
39-કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? – સરદાર સરોવર નર્મદા
40-કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
41-કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? –ઘુડખર
42-કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? –પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
43-ઉત્તર ગુજરાતનું મેદાન કઇકઇ નદીઓએ તૈયાર કરેલું છે ? –:સાબરમતી અને બનાસ નદીઓ
44-કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? - 27,200 ચોરસ કિ.મી.
45-કચ્છના રણમાં વસતુંકયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
46-કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
47-કચ્છની ઉત્તર વહિને નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
48-કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? સુરખાબ નગર
49-કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? – મોટું રણ
50-કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? :મચ્છુ
51-કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ?–નાનું રણ
52-કચ્છનો અખાત અને ખંભતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ
53-કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે? : મુંદ્રા
54-કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?—પાનન્ધ્રો
55-વીજળી પ્રોજેક્ટ કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
56-કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
57-કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
58-કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ?: કાળો ડુંગર
59-કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
59-કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? –કંઠીના મેદાન
60-ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? – 437 મીટર
61-કચ્છી મેવા તરીકે જાણીતું ફળકયુ છે ? : ખારેક

ગુજરાત ઇતિહાસ

1- અડાલજની સુપ્રસિદ્ધ વાવ કોણે બંધાવી હતી – રૂડા દેવીએ

2- અણહિલપુર પાટણ કોને વસાવ્યું હતું ? – વનરાજ ચાવડાએ

3- અમદાવાદની સુપ્રસિદ્ધ સિપ્રિની મસ્જિદ (મસ્જિદે નગીના) કોણે બંધાવી હતા – રાણી અસનીએ

4- અમદાવાદની સ્થાપનમાં ક્યા સંતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો ? – શેખ અહમત ખટ્ટ (ગંજબક્ષ)

5- અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંક શાળ કોણે શરૂકરી હતી ? – અહમદશાહ પહેલાએ

6- અમદાવાદમાં બીબી જીક્રી મસ્જિદ ક્યા આવેલી છે ? – ગોમતી પુર અમદાવા

7- અમદાવાદમાં રૂપમતીની મસ્જિદ ક્યા આવેલી છે ? – મિરજાપુર ચોકી પાસે

8- અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી મસ્જિદ ક્યા નામે ઓળખાય છે ? – સીદી સઇદની મસ્જિદ

9- અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદ ક્યા આવેલી છે–રેલવે સ્ટેશન નજીક અમદાવાદ

10- અલાઉદ્દીન ખીલજી ગુજરાતમાં ક્યારે આવ્‍યો?-ઇ.સ. ૧૨૯૮માં

11-અહમદ શાહ ક્યારે મરણ પામ્‍યો ? - ઈ. સ. 1442 માં

12-અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં ક્યાનામે તરીકે પ્રસિદ્ધ થયો ? - મહંમદ બેગડા

13-અહમદાબાદ (અમદાવાદ) શહેર કોને વસાવ્યું હતું ? – અહમદશાહ પહેલો

14-અહમૂદ બેગડાના સમયમાં પાવાગઢની તલેટીમાં કોનું રાજ હતું ? – પતઇ રાજા (રાજા જ્યસિંહ)

15-ઇ.સ 1902માં અમદાવાદમાં પહેલી વખત કૉંગ્રેસનું અધિવેશન ભરાયું એના અધ્યક્ષ કોણ હતા ? – સુરેન્દ્રનાથ બેનરજી

16-ઇ.સ 1948માં ગુજરાતનો ક્યો પ્રદેશ કેન્દ્રશાસિત હતો ? – કચ્છ

17-ઇ.સ. 1907માં સુરતમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનના પ્રમુખ કોણ હતા ? – રાસબિહારી ઘોષ

18-ઇસ્લામના પિરાણા પંથનું મુખ્ય મથક પિરાણા (જૂનું નામ ગીરમથા) ક્યાં આવેલું છે ? – અમદાવાદ નજીક દસક્રોઇ તાલુકામાં

19-ઈ. સ. 1297 માં કરણ ઘેલાનો પરાજ્ય કોના હાથે થયો ? દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીના

20-કઇ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટપ્રદેશ કહેવાય છે ? – મહી-રેવા (ભરૂચ)

21-કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ક્યા નામે ઓળખાયો ? - ‘કરણ ઘેલો‘

22-કર્ણદેવ સોલંકીએ ક્યા સ્થળે ભીલ સરદાર આશાને હરાવીને કર્ણાવતી નામે નગર વસાવ્યું ? – આશાપલ્લી (આસાવલ)

23-કર્ણદેવના પુત્ર કોણ હતો ? – સિદ્ધરાજ જયસિંહદેવ

24-કર્ણદેવે કોની સાથે લગ્‍ન કર્યાં હતા ? – મીનળદેવી સાથે

25-કર્ણાવતી (અમદાવાદ) નગરીની સ્થાપના કોણે કરી હતી ? – કર્ણદેવ

26-કાંકરિયા તળાવનું ઐતિહાસિક નામ શું છે ? – હોજ-ઇ-કુત્બ