NAYAB CHITNISH EXAM QUESTIONPAPER AVAILABLE NOW.
Gujarat Panchayat Seva Pasandgi Mandal (GPSSB) Deputy Chitnish (Advt. No. GPSSB/201617/12)
Question Paper (05-02-2017)
Question Paper : Click HereExam was held on 05-02-2017
NAYAB CHITNISH EXAM QUESTIONPAPER AVAILABLE NOW.
Gujarat Panchayat Seva Pasandgi Mandal (GPSSB) Deputy Chitnish (Advt. No. GPSSB/201617/12)
Question Paper (05-02-2017)
Question Paper : Click HereExam was held on 05-02-2017
GPSC Class 1 & 2 Main Examination Question Paper 10-09-2016 :
Advt No. : 09/2014-15
Exam was held on 10-09-2016
Paper Name :
(1) GPSC Class 1 & 2 Main Examination (Management) Question Paper 10-09-2016 : Download click here
(2) GPSC Class 1 & 2 Main Examination (Geography) Question Paper 10-09-2016 Download click here
(3) GPSC Class 1 & 2 Main Examination (Gujarati Sahitya) Question Paper 10-09-2016 : Download click here
(4) GPSC Class 1 & 2 Main Examination (Public Administration) Question Paper 10-09-2016. Download click here
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૮૭ - ભારતના વડાપ્રધાનરાજીવ ગાંધી અને શ્રીલંકાનાંપ્રમુખ 'જે.આર.જયવર્દને'એ, જાતીય મુદ્દાઓ પરની 'ભારત શ્રીલંકા સંધી' પર હસ્તાક્ષર કર્યા.
૨૦૦૫ - ખગોળશાસ્ત્રીઓએ,લઘુગ્રહ એરિસની શોધની જાહેરાત કરી.
⏩ જન્મ
૧૯૦૪ – જે.આર.ડી.તાતા, ભારતીય ઉદ્યોગપતિ (અ.૧૯૯૩)
૧૯૫૯ – સંજય દત્ત, ભારતીય અભિનેતા
⏩ અવસાન
૨૦૦૯ - ગાયત્રીદેવી, જયપુરનાંભુતપૂર્વ મહારાણી (જ.૧૯૧૯)
By.. ....Wikipedia
Gujarat High Court Recruitment For Various Posts 2016- 17.
Hello Friends.
Gujarat High Court Recruitment For Various Posts 2016- 17.
Number Of Posts:-72.
Name Of Posts:-
1.Hmal
2.Chokidar
3.Liftman
4.Patavala
Important Date:-
Apply Online Start Date:-01-08-2016
Last Data Of Submission Application:-31-08-2016
⏩ મહત્વની ઘટનાઓ
૧૭૪૫ – ઇંગ્લેન્ડમાં, ગિલ્ડફોર્ડ નજીક, પ્રથમ, નોંધાયેલ, મહિલા ક્રિકેટ મેચ રમાયો.
૧૯૪૪ – પ્રથમ જર્મન 'વી-૨ રોકેટ' બ્રિટન પર ઝીંકાયું.
૧૯૭૧ – એપોલો કાર્યક્રમ:'એપોલો ૧૫' યાનનું પ્રક્ષેપણ કરાયું.
૨૦૦૫ – મુંબઇ, ૨૪ કલાકમાં ૩૯.૧૭ ઇંચ (૯૯.૫ સેમી.) વરસાદને કારણે શહેરનો તમામ વ્યવહાર બે દિવસ માટે ઠપ્પ થઇ ગયો.
⏩ જન્મ
⏩ અવસાન
૧૯૯૪ - મ. કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
..........Wikipedia
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૨૦ – દુરસંદેશાવ્યવહાર:પ્રથમ વખત,એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારીત કરાયો.
૧૯૭૩ – સોવિયેત 'માર્સ ૫' અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું.
૧૯૭૮ – 'લુઇસ બ્રાઉન' (Louise Brown), વિશ્વનું પ્રથમ 'ટેસ્ટ ટ્યુબ બાળક'નો જન્મ થયો.
૧૯૮૪ – 'સેલ્યુત ૭'ની અવકાશ યાત્રી 'સ્વેત્લાના સ્વિત્સકાયા' (Svetlana Savitskaya), અવકાશમાં ચાલનાર (Space walk)પ્રથમ મહિલા બની.૧૯૯૭ - કે.આર.નારાયણન,ભારતના દશમાં રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.૨૦૦૭ - પ્રતિભા પાટીલભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિબન્યા.
⏩ જન્મ
૧૮૭૫ - એડવર્ડ જેમ્સ "જીમ" કોર્બેટ, નો ભારતના નૈનીતાલમાં જન્મ.
૧૯૨૯ – સોમનાથ ચેટરજી, ભારતનાં સામ્યવાદી નેતા.
૧૯૪૧ - મ. કુ. બા શ્રી હંસાકુંવરબા
⏩ જુલાઈ 24
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.
⏩ જન્મ
૧૯૩૭ – મનોજ કુમાર, ભારતીય અભિનેતા
૧૯૪૫ – અઝીમ પ્રેમજી, ભારતીય ઉદ્યોગપતી
૧૯૪૭ - ઝહીર અબ્બાસ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
૧૯૪૭ - જેનીફર લોપેઝ અમેરીકન ગાયિકા
⏩ અવસાન
૧૯૮૦ – ઉત્તમ કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૨૬)
By....Wikipedia
⏩ આજનો દિન : ૨૩ જુલાઇ
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૦૩ – ફોર્ડ મોટર કંપની એ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું.
૧૯૨૬ – 'ફોક્ષ ફિલ્મે' 'ફિલ્મ' (કચકડાની પટ્ટી) પર ધ્વનિમુદ્રણ કરવા માટેની 'મુવિટોન ધ્વનિ પ્રણાલી' નાં પેટન્ટ અધિકારો ખરીદી લિધા.
૧૯૬૨ – 'ટેલસ્ટાર' (Telstar) ઉપગ્રહે, એટલાન્ટીક મહાસાગરપાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા.
૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. 'બ્લેક જુલાઇ'થી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી ભારતનાં તમિલ નાડુ રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ યુરોપ અનેકેનેડામાં શરણ લીધું.
૧૯૯૫ – હેલ-બોપ ધૂમકેતુ શોધાયો અને ત્યાર બાદ લગભગ એક વર્ષમાં તે નરી આંખે દેખાયો.
⏩જન્મ
૧૮૫૬ – લોકમાન્ય ટિળક, ભારતનાં સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૦)
૧૯૦૬ – ચંદ્રશેખર આઝાદ, ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
૧૯૭૩ – હિમેશ રેશમિયા, સંગીતકાર,ગાયક,અભિનેતા
⏩ અવસાન
૨૦૦૪ – મેહમૂદ, ભારતીય અભિનેતા (જ. ૧૯૩૨)
⏩ ૨૨ જુલાઇ નો દિવસ
ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૩મો (લિપ વર્ષદરમ્યાન ૨૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૨ દિવસ બાકી રહે છે.
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૩૩ – 'વિલી પોસ્ટ' (Wiley Post), એકલ ઉડાન દ્વારા વિશ્વનું સંપુર્ણ ચક્કર લગાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો. આ ઉડાન દરમિયાન તેમણે ૭ દિવસ,૧૮ કલાક અને ૪૫ મીનીટમાં, ૧૫,૫૯૬ માઇલનું અંતર કાપ્યું હતું.
⏩ જન્મ
૧૯૨૩ – મુકેશ, ભારતીય ગાયક (અ. ૧૯૭૬)
⏩ અવસાન
૧૯૮૦ - અરવિંદ પંડ્યા, ગુજરાતી ચલચિત્રોનાં ચરિત્ર અભિનેતા.
૨૦ જુલાઇનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૧મો (લિપ વર્ષદરમ્યાન ૨૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
૧૯૦૩ – ફોર્ડ (Ford) મોટર કંપનીએ તેમની પ્રથમ મોટરકાર બહાર પાડી.૧૯૬૦ – શ્રીલંકામાં, "શિરીમાવો ભંડારનાયકે"(Sirimavo Bandaranaike) ચુંટાઇ આવ્યા. તેઓ વિશ્વનાં પ્રથમ ચુંટાયેલા મહિલા વડાપ્રધાન બન્યા.
૧૯૬૯ – એપોલો કાર્યક્રમ:એપોલો ૧૧ સફળતાપૂર્વક ચંદ્રનીધરતી પર ઉતર્યું.
૧૯૭૬ – વાઇકિંગ ૧ વાહને સફળતાપૂર્વક મંગળ પર ઉતરાણ કર્યું.
૨૦૦૫ - સજાતિય લગ્નને કાનૂની માન્યતા આપનાર, કેનેડાવિશ્વનો ચોથો દેશ બન્યો.
જન્મ
૧૯૨૯ – રાજેન્દ્ર કુમાર(Rajendra Kumar), ભારતીય અભિનેતા (અ. ૧૯૯૯)
૧૯૫૦ – નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah), ભારતીય અભિનેતા
૧૯૭૬ – દેબાષિશ મોહન્તી(Debashish Mohanty), ભારતીય ક્રિકેટર
અવસાન
૧૯૭૩ : બ્રુસ લી (Bruce Lee), અમેરીકન ચલચિત્ર અભિનેતા જે માર્શલ આર્ટમાં નિપૂણ હતા.
Posted via Blogaway
આવનાર બિન સચિવાલય અને પોલીસ પરિક્ષા માટે ખુબજ ઉપયોગી : ભારતનું બંધારણ પ્રશ્નોતરી
⏩ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી વિશે માહીતી.....Pdf અને Image ફાઇલ માં
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ભારત માં થયેલા આંદોલનો ( Silde Show )
⏩ PPT ભારત માં થયેલા આંદોલનો..........ડાઉનલોડ ક્લિક
⏩ Pdf.....ભારતમાં થયેલા આંદોલનો.... ડાઉનલોડ ક્લિક...
આવનાર ટેટ પરિક્ષા માટે ખુબજ ઉપયોગી સામાજિક વિજ્ઞાન ધોરણ – ૭ સેમેસ્ટર – ૨ ના બધા પ્રકરણ ના ટૂંકા પ્રશ્નો ની Pdf ફાઈલ
⏩ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
એશિયા ખંડના દેશો અને તેની રાજધાની
(Asia continent and its capital )
Pdf File 115 K.B 4 Page
Dowanload Clik Under the Link
⏩ ડાઉનલોડ ક્લિક....