મંગળવાર, 26 જુલાઈ, 2016

આજનો દિન 26 જુલાઇ

મહત્વની ઘટનાઓ

૧૭૪૫ – ઇંગ્લેન્ડમાં, ગિલ્ડફોર્ડ નજીક, પ્રથમ, નોંધાયેલ, મહિલા ક્રિકેટ મેચ રમાયો.
૧૯૪૪ – પ્રથમ જર્મન 'વી-૨ રોકેટ' બ્રિટન પર ઝીંકાયું.
૧૯૭૧ – એપોલો કાર્યક્રમ:'એપોલો ૧૫' યાનનું પ્રક્ષેપણ કરાયું.
૨૦૦૫ – મુંબઇ, ૨૪ કલાકમાં ૩૯.૧૭ ઇંચ (૯૯.૫ સેમી.) વરસાદને કારણે શહેરનો તમામ વ્યવહાર બે દિવસ માટે ઠપ્પ થઇ ગયો.

જન્મ

અવસાન

૧૯૯૪ - મ. કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
..........Wikipedia