ગુરુવાર, 28 જુલાઈ, 2016

આજનો દિન જુલાઈ 27

⏩ મહત્વની ઘટનાઓ

૧૮૬૬ - એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.
૨૦૧૫ - ઉત્તર ગુજરાત અને ગુજરાત માં ભારે વરસાદ. ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ

⏩ જન્મ

⏩ અવસાન

૧૯૯૨ - ભારતીય અભિનેતા અમજદ ખાન (જ.૧૯૪૦)
૨૦૧૫ - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (જ.૧૯૩૧)