➡️(1) સૌપ્રથમ ફેસબુકનો વીડિયો ની ઉપરના ખૂણા માં ક્લિક કરો.

➡️(2) લિંક ને કોપી કરો

➡️(3) વિડમેટ એપ ઓપન કરો (Vidmate App Download Click Here)

➡️(4) લિંકને પેસ્ટ કરી દો અને ગો પર ક્લિક કરો.

➡️(5) ડાઉનલોડ નો એરો દેખાશે તેના પર ક્લિક કરો

➡️(6) અંતે ડાઉનલોડનું ઓપશન દેખાશે તેના પર ક્લિક કરી વિડીયો ડાઉનલોડ કરી લો.