લેબલ Current Affairs સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Current Affairs સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 21 જૂન, 2017

Current Affairs Book_2017 By Knowledge World E_ Magazine



Current Affairs Book_2017 By Knowledge World E_ Magazine

1_ Tet - 2 પરીક્ષા માટે સ્પેશિયલ બુક
2_ જાન્યુઆરી 2017 થી જુન 2017 ના સમંપૂર્ણ વર્તમાન પ્રવાહો.
3_ ચિત્રો, કોષ્ટકો અને ગ્રાફિક ડિઝાઈન દ્વારા માહિતી
4_ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબજ ઉપયોગી

 Download Click Here 

મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2017

Most imp current affairs October 2016 To February 2017 Booklet

Most imp current affairs October 2016  To February  2017 Booklet
આવનાર PSI / ASI મુખ્ય પરીક્ષા, તલાટી - કમ - મંત્રી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે છેલ્લા 5 મહિના ના  એકસાથે વર્તમાન પ્રવાહો
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

શનિવાર, 10 ડિસેમ્બર, 2016

Most imp current affairs August to December 2016

આવનાર PSI / ASI, તલાટી - કમ - મંત્રી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે છેલ્લા 5 મહિના ના  એકસાથે વર્તમાન પ્રવાહો

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

શનિવાર, 20 ઑગસ્ટ, 2016

મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની RBIના નવા ગવર્નર તરીકે પસંદગી

મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની RBIના નવા ગવર્નર તરીકે પસંદગી

આજે થયેલી એક મોટી જાહેરાતમાં મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉર્જિત પટેલ ગવર્નર રઘુરામ રાજનની જગ્યા લેશે. ઉર્જિત પટેલ હાલ RBIના ડે.ગવર્નર છે. 3 સપ્ટેમ્બરના રોજ પ્રવર્તમાન ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને ત્યારબાદ ઉર્જિત પટેલ કાર્યભાર સંભાળશે.
ઉર્જિત પટેલ પાસે RBIમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.

ઉર્જિત પટેલ પાસે RBIમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ 11 જાન્યુઆરી, 2013માં RBI સાથે જોડાયા અને ત્યારથી નાણાકીય નીતિ વિભાગની અધ્યક્ષતા કરી રહ્યાં છે.
રઘુરામ રાજન સાથે ઉર્જિત પટેલ
આ વર્ષે જાન્યુઆરીમાં પટેલને બીજી વખત ત્રણ વર્ષ માટે ડેપ્યુટી ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતાં. રઘુરામ રાજન અને પટેલ વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ માટે સાથે કામ કરી ચૂક્યા છે અને હવે રઘુરામ રાજનના અનુગામી તરીકે ઉર્જિત પટેલની પસંદગી કરવામાં આવી છે.
મળતી માહિતી પછી રઘુરામ રાજન પછી હવે આગામી આરબીઆઇ ગવર્નર માટે સરકારે ચાર નામ શોર્ટલિસ્ટ કર્યા હતા તેમાં ગુજરાતના ઉર્જિત પટેલનો પણ સમાવેશ કરાયો હતો. ઉર્જિત પટેલ સિવાય RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહન, સુબીર ગોકર્ણ અને અરૂંધતી ભટ્ટાચાર્યના નામ સરકારની યાદીમાં હતા પણ બાજી ઉર્જિત પટેલે મારી હતી.
Sandesh.com

વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા નિશ્ચિત,સત્તાવાર જાહેરાત બાકી

વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા નિશ્ચિત,સત્તાવાર જાહેરાત બાકી

23 વર્ષની પ્રીક્ષીયા મારીયોએ જીત્યો છે મિસ એશિયાનો તાજ…

23 વર્ષની પ્રીક્ષીયા મારીયોએ જીત્યો છે મિસ એશિયાનો તાજ…

ગુરુવાર, 18 ઑગસ્ટ, 2016

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં ૩-૦થી શ્રીલંકાની 'ક્લિન સ્વિપ'

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં ૩-૦થી શ્રીલંકાની 'ક્લિન સ્વિપ'

⏩  Click here 


ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર વન : પાકિસ્તાન બીજા સ્થાને

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર વન : પાકિસ્તાન બીજા સ્થાને

Click here 


પંજાબ સહિત ત્રણ રાજ્યને મળ્યા નવા રાજ્યપાલ, નજમા બન્યા મણિપુરના ગવર્નર

મણિપુર, પંજાબ અને આસામને નવા રાજ્યપાલ મળ્યાં છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ ત્રણેય રાજ્યોમાં નવા રાજ્યપાલો અને એક ઉપ રાજ્યપાલના નામની જાહેરાત કરી છે.

નજમા હેપતુલ્લાને મણિપુર, વી.પી.સિંહ બડનોરને પંજાબ અને બનવારીલાલ પુરોહિતને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે ભાજપના નેતા જગદીશ મુખીને કેન્દ્રશાસિત અંડમાન અન નિકોબારના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પહેલા નજમા હેપતુલ્લા કેન્દ્ર સરકારમા અલ્પસંખ્યક પ્રધાન હતા. નઝમા હેપતુલ્લા મણિપુરના 18મા રાજ્યપાલ બન્યા છે. મહત્વનું છે કે, 75 વર્ષથી વધુ વયના નજમા હેપતુલ્લાને 12 જુલાઇ 2016ના રોજ મંત્રી મંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

તેમની જગ્યાએ અબ્બાસ નકવીને અલ્પસંખ્યક પ્રધાન બનાવાયા હતા. આ પહેલા તેઓ આ વિભાગમાં રાજ્ય પ્રધાન હતા.