સોમવાર, 29 ડિસેમ્બર, 2014

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બિન સચિવાલય કારકુન, વર્ગ-૩ કોમ્પ્યુટર.ટાઇપીંગ ટેસ્ટ અંગેની સૂચનાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બિન સચિવાલય કારકુન, વર્ગ-૩  કોમ્પ્યુટર.ટાઇપીંગ ટેસ્ટ અંગેની સૂચનાઓ

http://www.gsssb.gujarat.gov.in/typing-test-guide.htm

"મુખ્યમંત્રી અમૄતમ વાત્સલ્ય યોજના"

"મુખ્યમંત્રી અમૄતમ વાત્સલ્ય યોજના"

1 : અરજદાર નો પૂરૂ નામ, સરનામુ અને નંબર લખવો.

2 : ત્રણ રુપિયા ની ટિકિટ લગાવવી

3 : બનને ફોમઁ માં અરજદાર નો એક એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવવો.

4 : અરજદાર ની વાષિઁક આવક સરકારી રેકોર્ડ માં 1, 20, 000 થી વધારે હોવી જોઈએ નહી.

5 : અરજદાર નો દીકરો 21 વષઁથી વધારે ઊંમર નો હોવો જોઇએ નહીં, અને જો હોય તો તેનુ અને તેના પરીવાર નુ અલગ ફોમઁ ભરવુ.

6 : ફોમઁ માં કુટુંબ ના બધા સભ્યોના નામ, ઊંમર, ધંધો, વાષિઁક આવક લખવી.

7 : બે સાક્ષી ના નામ, ઊંમર, ધંધો, રહેઠાણ અને સહી કરાવવી.

8 : પોતાના ગામના તલાટી કમ મંત્રી શ્રી ના સહીસિક્કા કરવવા.

9 : નીચે મુજબ ના પુરાવાઓ રજૂ કરવા
- લાઇટ બીલ ની ઝેરોક્ષ
- ચુંટણી કાડઁ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- બે ફોટા

નોધ : ઝેરોક્ષ ઊપર અરજદારે સહી કરવી.

10 : બનને ફોમઁ માં જ્યા અરજદાર ની સહી લખી હોય ત્યા સહી કરવી.

11 : વધુ માહિતી પોતાના ગામના તલાટી પાસેથી મેળવવી.

12 : આ યોજના બાબતે તલાટી તથા મામલતદારની જરુર પડે તો તમામ માહિતી માટે તેમનો સંપકઁ કરવો.

13 : ફોમઁ ભરી તલાટી ને જમા કરાવ્યા બાદ અરજદાર ને આવક નો દાખલો તલાટી આપશે.

14 : આ આવક નો દાખલો મામલતદાર કચેરી નો સમય લઇ અરજદારે ફોમઁ માં લખેલા તમામ સભ્યો લઇ ને કચેરીમાં અધિકારી પાસે ફીગર તથા ફોટા પાડવામાં આવશે.એટલે અરજદાર ની તમામ પ્રક્રિયા પૂરી થઇ જાય છે.

15 : આ પ્રક્રિયા પૂરી થયા બાદ આ યોજના નુ કાડઁ અરજદાર ના સરનામા ઊપર પોસ્ટ ધ્વારા આવશે.કાડઁ આવવામા એનાથી વધારે સમય થાય તો પોતાના ગામ ના તલાટી અથવા પોતાના મામલતદારશ્રી નો સંપકઁ કરી પોતાનુ કાડઁ રુબરુ માં જઇ મેળવી લેવુ.

16 : આ કાડઁ માટેની તમામ પ્રક્રિયા માં અરજદાર ને પૂરતી મદદ કરવા માટે જે તે જવાબદાર સરકારી અધિકારી બંધાયેલ છે.

17 : આ યોજના આજીવન છે.અરજદારે આ યોજના માં પરીવાર ના દરેક એક સભ્ય દીઠ 2, 00, 000 રુપિયા નો ખચઁ કોઇ પણ બીમારી હોય તો આ કાડઁ હોસ્પિટલમાં બતાવી દાખલ થવુ.દરેક વ્યકતી ને એક વષઁ નો 2, 00, 000 સુધીનો ખચઁ આ યોજના અંતગર્ત જે તે હોસ્પિટલ ને  ગુજરાત સરકાર ચૂકવશે
.
નોધ : આ યોજના નો કુટુંબ ના દરેક સભ્ય ને ગુજરાત સરકાર ધ્વારા મફત લાભ મળશે.

શનિવાર, 27 ડિસેમ્બર, 2014

દેશના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' વિશે જાણવા જેવું

દેશના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'
વિશે જાણવા જેવું

♣ વર્ષ 1954માં ભારત રત્ન
સન્માનની શરૂઆત થઈ તેમાં પદક ઉપરાંત
રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન
પત્રક આપવામાં આવે છે.

♠ ભારત રત્નને કોઈ આર્થિક રકમ
આપવામાં નથી આવતી.

♣કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય
કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન
કરનારને આ પદક આપી શકાય છે.

♠ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે
બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન
કાર્યક્રમમાં લખી શકાય.

♣કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત
રત્નથી સન્માનિત કરી શકાય

♠યુપીએ સરકારના દસ
વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત
કરવામાં આવ્યા છે.

♣અત્યાર સુધીમાં 45 લોકોને ભારત
રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.

♠ હાલમાં માત્ર પાંચ ભારત રત્ન
હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ
કલામ, સચિન તેંડુલકર, યુએનઆર રાવ
તથા અમતર્ય સેન

મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને
પણ દેશનું સર્વોચ્ચ સન્માન
આપવામાં આવ્યું છે.

♣ સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત
રત્ન વિજેતા છે.ભારત રત્નનું પદક મેળવનારા સચિન
પ્રથમ ખેલાડી છે.

ધોંડો કેશવ કર્વને જ્યારે ભારત રત્નથી સન્માનિત
કરવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર
100 વર્ષ હતી.

♣ સચિન પહેલા સૌથી યુવાન ભારત
રત્ન વિજેતા રાજીવ ગાંધી હતા.
તેમને 47 વર્ષની ઉંમરે આ પદક
આપવામાં આવ્યું હતું. આ પદક તેમને
મરણોપરાંત અપાયું હતું.

♦ કેવો હોય છે ભારત રત્ન એવોર્ડ?

ભારત રત્ન એ ભારત સરકાર
તરફથી આપવામાં આવતું સૌથી મોટું
સન્માન છે. કોઇપણ એક ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર
વ્યક્તિ આ સન્માન માટે પસંદ
કરવામાં આવે છે. મેડલનો દેખાવ
પીપળના પાન જેવો હોય કે
જેના પર દેવનગરી ભાષામાં 'ભારત
રત્ન' લખાયેલું હોય છે.
શરૂઆતના સમયમાં ભારત રત્નનું પદક 35
મીમી વ્યાસનું રહેતું. તે સૂરજ આકારનું
હતું. તેની ઉપર
હિન્દી તથા અંગ્રેજીમાં ભારત
રત્ન ખેલું રહેતું. હવે જે પદક આપવામાં આવે
છે, તે 5.8 સેમી લાંબુ તથા 4.7 પહોળું
હોય છે. તે પીપળાના આકારનું હોય
છે. ત 3.1 મીમીના ટોન્ડ પીતળનું
નેલું હોય છે. જેની ઉપર સૂર્યનો આકાર
હોય છે. નીચે માત્ર હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે.
પાછળના ભાગમાં દેશનું રાષ્ટ્ર
ચિહ્ન તથા આદર્શ વાક્ય હોય છે.મેડલનું ચિહ્ન
તથા પદકની બહારની રીમ
પ્લેટિનમની બનેલી હોય છે. તે 51
મીમી લાંબી શ્વેત રીબિન સાથે
જોડાયેલી હોય છે. રીબીનની ડિઝાઈનને
વિજેતાના ગળાના આધારે
ડિઝાઈન કરવામાં આવે છે. ૨
જાન્યુઆરી, ૧૯૫૪
ના રોજથી ભારતના ભૂતપૂર્વ
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ
એવોર્ડની શરૃઆત કરેલી. એ સમયે ફક્ત
જીવિત વ્યક્તિઓને દેશ સેવા માટે આ
એવોર્ડ એનાયત કરવામાં આવતો.
મૃત્યુ પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ
વ્યક્તિ લાલ બહાદુર
શાસ્ત્રી હતા. વલ્લભાઇ પટેલને
તેમના મૃત્યુ પછી, ૪૧ વર્ષે એટલે કે ૧૯૯૧
માં ભારત રત્ન એનાયત થયેલો. આજ
દિવસ સુધી કુલ 45 લોકોને 'ભારત
રત્ન' એવોર્ડ આપાયો છે.

♣ 'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિને
મળતા વિશિષ્ટ લાભ

♦ ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ

♦ ફ્રી ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો પ્રવાસ

♦ ભારતના વડાપ્રધાનના પગારની 50%
કે તેના બરાબર જેટલી રકમનું પેન્શન સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર
રહી શકે કેબિનેટ કક્ષાનો ક્રમાંક
આપવામાં આવે
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ,
પ્રધાનમંત્રી, રાજ્યના ગવર્નર, પૂર્વ
રાષ્ટ્રપતિઓ અને ઉપવડા પ્રધાનો,
લોકસભા સ્પીકર અને ચીફ જસ્ટિસ ઓફ
ઈન્ડિયા પછી દેશના 'સાતમા ક્રમાંકના અતિ મહત્વના વ્યક્તિ
તરીકે 'ભારત રત્ન'
મેળવનારની ગણતરી કરવામાં આવે છે.
જરૃર પડે તો ‘Z'
કેટેગરીની સુરક્ષા મેળવી શકે

♦ પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિને
ખાસ મહેમાન બની શકે વીવીઆઇપીના બરાબર દરજ્જો મળે'ભારત રત્ન' મેળવનાર
વ્યક્તિના સગા-
સંબંધીમાંથી કોઇપણ વ્યક્તિને
સરકારી નોકરી મળી શકે

www.katariyagk.blogspot.com

भारत रत्न से सम्मानित व्यक्ति  1. डॉ. सर्वपल्ली राधाकृष्णन (1954)  2. डॉ. चंद्रशेखर वेंकट रमन (1954)  3. चक्त्रवर्ती राजगोपालाचारी (1954)  4. मोक्षगुन्दम विवेस्वरया (1955)  5. जवाहरलाल नेहरू (1955)  6. डॉ. भगवान दास (1955)  7. पं. गोविंद वल्लभ पंत (1957)  8. धोंडे केशव कर्वे (1958)  9. पुरुषोत्तम दास टंडन (1961)  10. डॉ. बिधान चन्द्र रॉय (1961)  11. डॉ. राजेंद्र प्रसाद (1962)  12. डॉ. जाकिर हुसैन (1963)  13. पांडुरंग वामन केन (1963)  14. लाल बहादुर शास्त्री (1966)  15. इंदिरा गांधी (1971)  16. वराहगिरी वेंकट गिरि (1975)  17. कुमारस्वामी कामराज (1976)  18. मदर टेरेसा (1980)  19. आचार्य विनोबा भावे (1983)  20. खान अब्दुल गफ्फार खान (1987)  21. सिल्विया मरुदुर रामचंद्रन (1988)  22. नेल्सन मंडेला (1990)  23. डॉ. भीमराव अंबेडकर (1990)  24. सरदार वल्लभभाई पटेल (1991)  25. राजीव गांधी (1991)  26. मोरारजी देसाई (1991)  27. सत्यजीत रे (1992)  28. मौलाना अबुल कलाम आजाद (1992)  29. जहांगीर रतनजी दादाभाई टाटा (1992)  30. गुलजारी लाल नंदा (1997)  31. अरुणा आसफ अली (1997)  32. डॉ. एपीजे अब्दुल कलाम (1997)  33. शंमुखावादिवु सुब्बुलक्ष्मी मदुरै (1998)  34. चिदम्बरम सुब्रमण्यम (1998)  35. पंडित रविशंकर (1999)  36. जयप्रकाश नारायण (1999)  37. गोपीनाथ बोरदोलोई (1999)  38. प्रोफेसर अमर्त्य सेन (1999)  39. उस्ताद बिस्मिल्ला खान (2001)  40. लता मंगेशकर (2001)  41. पंडित भीमसेन जोशी (2009)  42. सीएनआर राव (2014)  43. सचिन तेंदुलकर (2014)..  44. अटलबिहारी वाजपाई (2015)  45. मदनमोहन मालवीय (2015)

મંગળવાર, 23 ડિસેમ્બર, 2014

GSSSEB બિનસચિવાલય કારકુન OFFICIAL ANSWER KEY DECLARE

GSSSEB બિનસચિવાલય કારકુન OFFICIAL ANSWER KEY DECLARE

જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિનસચિવાલય કારકુનની તા. ૨૧-૧૨-૨૦૧૪ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્‍પર્ધાત્‍મક લેખિત પરીક્ષામાં પ્રશ્નોના સાચા જવાબોની પ્રોવિઝનલ આન્‍સર કી આથી નીચે પ્રમાણે મુકવામાં આવે છે. જે અન્‍વયે ઉક્ત પરીક્ષાના ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તા. ૩૧-૧૨-૨૦૧૪ના રોજ બપોરના ૧૭-૦૦ કલાક સુધીમાં મંડળને રૂબરૂમાં જરૂરી આધારો સહિત રજૂ કરવા જણાવવામાં આવે છે.
--》 CLICK HERE & DOWNLOAD ANSWER KEY.

http://gsssb.gujarat.gov.in/images/Bisachivalaya-clerk-38-201415.pdf

શનિવાર, 20 ડિસેમ્બર, 2014

DOWNLOAD THIS APPLICATION AND EARN TALKTIME

DOWNLOAD THIS APPLICATION AND EARN TALKTIME

Have Earn talk time application download kari bija Friends ne invite karvana.RS.60 Balance  Male chhe
Rs. 20 tarat ane Rs. 40 pachhi
Only 1.7 mb Software
To jaldi thi download karo ane bija friends ne invite kari talktime Melvo.
Ek var jarur try karso
Matr 1 Friends ne invite kari REGISTR KARAVO ane Rs.20 minimum Recharge melvo...
downloading the app.
Click on .....
http://1380570.earntalktime.com

શુક્રવાર, 19 ડિસેમ્બર, 2014

G.K Quiz

www.katariyagk.blogspot.com

1.આમ આદમી પાર્ટીની સરકાર
દિલ્હીના તખ્તા પર કેટલા દિવસ ચાલી?
--49 દિવસ
2. સુપ્રીમ કોટે કયા રાજ્યની સરકારને
દેવદાસી તરીકે મંદિરમાં સ્ત્રીને
દાનમાં અપાતી અટકાવવાનું કહ્યું ?
--કર્ણાટક
3. ગૂગલ ટ્રેકર દ્વારા ભારતની કઈ ઈમારતને
ઓનલાઈન નિહાળવાની કાર્યવાહી હાથ
ધરાઈ છે ?
--તાજમહલ
4. હાલ ગુજરાતમાં મુખ્ય
ચુંટણી અધિકારી કોણ
છે ?
--અનિતા કરવાલે
5. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છ
મહિના સુધી રહી શકે તે પછી તેની મુદ્દત
વધારવા કોની મંજુરીની જરૂર રહે છે ?
--સંસદની
6. પંડિત હરી પ્રસાદ ચોરસીયાને કયું
બહમાન
મળેલ છે ?
--પદ્મવિભૂષણ
7. લુનાર ફેસ્ટીવલની કયા દેશમાં થાય છે ?
--ચીન .
8. એલવિસ નામનો ડોગ કયા અભિનેતાએ
પાળેલ
છે ?
--સૈફ અલીખાન
9. હાલમાં સત કલારત્ન એવોર્ડ
કયા ભારતીય
ગાયિકાને મળ્યો ?
--લતા મંગેશકર
10. પ્રખ્યાત ચિત્રકાર લિયોનાર્દો-દ
વિન્ચીના પ્રખ્યાત પેઇન્ટિંગની મોડેલનું
નામ
શું હતું ?
--મોનાલીસા
11. મોનાલીસા નું મૂળનામ શું હતું ?
--લીસા ગારદીન.
12. કાયદા પ્રમાણે કોઈપણ કેદીને વધુમાં વધુ
કેટલા દિવસની પરોલ મળી શકે ?
--90 દિવસ
13. લંડન સ્થિત કયા ભારતીય
મૂળના વૈજ્ઞાનિકે
આંખના નવા પડની શોધ કરી ? --હરમિંદર
દુઆએ.
14. હવે ગુગલ દ્વારા કેવા પાસવર્ડ
લાવવાની વિચારણા ચાલી રહી છે ?
-સાઉન્ડ પાસવર્ડ
15. પાટણ કઇ નદી પર વસેલું છે?
--સરસ્વતી
16. ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે
થઇ
હતી?
-- 1 મે,1960
17. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય
છે?
--સુરેન્દ્રનગર
18. ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ
કિ.મી. છે?
--1,96,024
19. મીઠું
પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું
સ્થાન કેટલામું છે?
--પહેલું
20. વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું
છે?
--ભાવનગર
21. મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?
--ઉનાવા
22. સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?
--જામનગર
23. વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?
-- રાજકોટ
24. લકી સ્ટુડિયો ક્યાં છે?
--હાલોલ
www.katariyagk.blogspot.com

BREKING NEWS... Vidhyasahayak Bharti Std 6 to 8 Provisional Merite List Declared

Breking News......
Vidhyasahayak Bharti Std 6 to 8 Provisional Merite List Declared

6 to 8 nu vidhyasahayak kamchalau merit  20/12/14 na savare 11 vage web upar mukase

મંગળવાર, 16 ડિસેમ્બર, 2014

भारत का संक्षिप्त इतिहास (स्वतंत्रता-पूर्व)

भारत का संक्षिप्त इतिहास (स्वतंत्रता-पूर्व)

3000-1500 : सिंधु घाटी सभ्‍यता
563 : गौतम बुद्ध का जन्‍म
540 : महावीर का जन्‍म
327-326 : भारत पर एलेक्‍जेंडर का हमला। इसने भारत और यूरोप के बीच एक भू-मार्ग खोल दिया
313 : जैन परंपरा के अनुसार चंद्रगुप्‍त का राज्‍याभिषेक
305 : चंद्रगुप्‍त मौर्य के हाथों सेल्‍युकस की पराजय
273-232 : अशोक का शासन
261 : कलिंग की विजय
145-101 : एलारा का क्षेत्र, श्रीलंका के चोल राजा
58 : विक्रम संवत् का आरम्‍भ
ईसवीसंपादित करें
78 : शक संवत् का आरम्‍भ
120 : कनिष्‍क का राज्‍याभिषेक
320 : गुप्‍त युग का आरम्‍भ, भारत का स्‍वर्णिम काल
380 : विक्रमादित्‍य का राज्‍याभिषेक
405-411 : चीनी यात्री फाहयान की यात्रा
415 : कुमार गुप्‍त-1 का राज्‍याभि‍षेक
455 : स्‍कंदगुप्‍त का राज्‍याभिषेक
606-647 : हर्षवर्धन का शासन
712 : सिंध पर पहला अरब आक्रमण836 : कन्‍नौज के भोज राजा का राज्‍याभिषेक
985 : चोल शासक राजाराज का राज्‍याभिषेक
998 : सुल्‍तान महमूद का राज्‍याभिषेक
1000 – 1499संपादित करें
1001 : महमूद गजनी द्वारा भारत पर पहला आक्रमण, जिसने पंजाब के शासक जयपाल को हराया था
1025 : Dमहमूद गजनी द्वारा सोमनाथ मंदिर का विध्‍वंस
1191 : तराई का पहला युद्ध
1192 : तराई का दूसरा युद्ध
1206 : दिल्‍ली की गद्दी पर कुतुबुद्दीन ऐबक का राज्‍याभिषेक
1210 : कुतुबुद्दीन ऐबक की मृत्‍यु
1221 : भारत पर चंगेज खान का हमला (मंगोल का आक्रमण)
1236 : दिल्‍ली की गद्दी पर रजिया सुल्‍तान का राज्‍याभिषेक
1240 : रजिया सुल्‍तान की मृत्‍यु
1296 : अलाउद्दीन खिलजी का हमला
1316 : अलाउद्दीन खिलजी की मृत्‍यु
1325 : मोहम्‍मद तुगलक का राज्‍याभिषेक
1327 : तुगलकों द्वारा दिल्‍ली से दौलताबाद और फिर दक्‍कन को राजधानी बनाया जाना
1336 : दक्षिण में विजयानगर साम्राज्‍य की स्‍थापना
1351 : फिरोजशाह का राज्‍याभिषेक
1398 : तैमूरलंग द्वारा भारत पर हमला
1469 : गुरुनानक का जन्‍म
1494 : फरघाना में बाबर का राज्‍याभिषेक
1497-98 : वास्‍को-डि-गामा की भारत की पहली यात्रा (केप ऑफ गुड होप के जरिए भारत तक समुद्री रास्‍ते   की खोज)
1500 – 1799संपादित करें
1526 : पानीपत की पहली लड़ाई, बाबर ने इब्राहिम लोदी को हराया- बाबर द्वारा मुगल शासन की स्‍थापना
1527 खानवा की लड़ाई, बाबर ने राणा सांगा को हराया
1530 : बाबर की मृत्‍यु और हुमायूं का राज्‍याभिषेक
1539 : शेरशाह सूरी ने हुमायूं का
हराया और भारतीय का सम्राट बन गया
1540 : कन्‍नौज की लड़ाई
1555 : हुमायूं ने दिल्‍ली की गद्दी को फिर से हथिया लिया
1556 : पानीपत की दूसरी लड़ाई
1565 : तालीकोट की लड़ाई
1576 : हल्‍दीघाटी की लड़ाई- राणा प्रताप ने अकबर को हराया
1582 : अकबर द्वारा दीन-ए-इलाही की स्‍थापना
1597 : राणा प्रताप की मृत्‍यु
1600 : ईस्‍ट इंडिया कंपनी की स्‍थापना
1605 : अकबर की मृत्‍यु और जहाँगीर का राज्‍याभिषेक
1606 : गुरु अर्जुन देव का वध
1611 : नूरजहाँ से जहांगीर का विवाह
1616 : सर थॉमस रो ने जहाँगीर से मुलाकात की
1627 : शिवाजी का जन्‍म और जहांगीर की मृत्‍यु
1628 : शाहजहां भारत के सम्राट बने
1631 : मुमताज महल की मृत्‍यु
1634 : भारत के बंगाल में अंग्रेजों को व्‍यापार करने की अनुमति दे दी गई
1659 : औरंगजेब का राज्‍याभिषेक, शाहजहाँ को कैद कर लिया गया
1665 : औरंगजेब द्वारा शिवाजी को कैद कर लिया गया
1680 : शिवाजी की मृत्‍यु
1707 : औरंगजेब की मृत्‍यु
1708 : गुरु गोबिंद सिंह की मृत्‍यु
1739 : नादिरशाह का भारत पर हमला
1757 : प्‍लासी की लड़ाई, लॉर्ड क्‍लाइव के हाथों भारत में अंग्रेजों के राजनीतिक शासन की स्‍थापना 1761पानीपत की तीसरी लड़ाई, शाहआलम द्वितीय भारत के सम्राट बने
1764 : बक्‍सर की लड़ाई
1765 : क्‍लाइव को भारत में कंपनी का गर्वनर नियुक्‍त किया गया
1767-69 : पहला मैसूर युद्ध
1770 : बंगाल का महान अकाल
1780 : महाराजा रणजीत सिंह का जन्‍म
1780-84 : दूसरा मैसूर युद्ध
1784 : पिट्स अधिनियम
1793 : बंगाल में स्‍थायी बंदोबस्‍त
1799 : चौथा मैसूर युद्ध- टीपू सुल्‍तान की मृत्‍यु
1800 – 1900संपादित करें
1802 : बेसेन की संधि
1809 : अमृतसर की संधि
1829 : सती प्रथा को प्रतिबंधित किया गया
1830 : ब्रह्म समाज के संस्‍थापक राजाराम मोहन राय की इंग्‍लैंड की यात्रा
1833 : राजाराम मोहन राय की मृत्‍यु
1839 : महाराजा रणजीत सिंह की मृत्‍यु
1839-42 : पहला अफगान युद्ध
1845-46 : पहला अंग्रेज-सिक्‍ख युद्ध
1852 : दूसरा अंग्रेज-बर्मा युद्ध
1853 : बांबे से थाने के बीच पहली रेलवे लाइन और कलकत्‍ता में टेलीग्राफ लाइन खोली गई
1857 : स्‍वतंत्रता का पहला संग्राम (या सिपाही विद्रोह)
1861 : रबीन्‍द्रनाथ टैगोर का जन्‍म
1869 : महात्‍मा गांधी का जन्‍म
1885 : भारतीय राष्‍ट्रीय कांग्रेस की स्‍थापना
1889 : जवाहरलाल नेहरु का जन्‍म
1897 : सुभाष चंद्र बोस का जन्‍म
1900 से भारत की स्वतंत्रतता तक

એશિયા ખંડના દેશો અને તેની રાજધાની

એશિયા ખંડના દેશો અને તેનીરાજધાની

દેશ  -  રાજધાની

1. ભારત  -  નવી દિલ્લી
2. પાકીસ્તાન  -  ઇસ્લામાબાદ
3. અફઘાનિસ્તાન  -  કાબુલ
4. આર્મેનિયા  -  યેરેવાન
5. અઝરબેજાન  -  બાકુ
6. બહેરીન  -  માનામા
7. બાંગ્લાદેશ  -  ઢાકા
8. ભૂટાન  -  થિમ્બુ
9. બ્રુનેઇ  -  બંદરશેરી
10. કમ્બોડીયા-  નોમ પેહ
11. ચીન -  બેજિંગ
12. સાઇપ્રસ  -  નિકોસિયા
13. જ્યોર્જીયા-થ્બિલીસી
14. ઇન્ડોનેશિયા  -  જાકાર્તા
15. ઇરાન  -  તહેરાન
16. ઇરાક  -  બગદાદ
17. ઇઝરાયલ  -  જેરૂસલુમ
18. જાપાન  -  ટોકીયો
19. જોર્ડન  -  અમ્માન
20. કઝાકીસ્તાન  -  અસ્તાના
21. દ.કોરીયા  -  સેઉલ
22. ઉ.કોરીયા  -  પ્યોંગ-પ્યાંગ
23. કુવૈત  -  કુવૈત સીટી
24. કિર્ગીસ્તાન  -  બિસ્કેક
25. લાઓસ  -  વિયન્તિયાન
26. લેબેનોન  -  બૈરૂત
27. મલેશિયા  -  કુઆલાલમ્પુર
28. માલદિવ  -  માલે
29. મંગોલિયા  -  ઉલાનબટોર
30. મ્યાનમાર  -  નાયપાયડો
31. નેપાલ  -  કાઠમડું
32. ઓમાન  -  મસ્કત
33. ફિલિપાઇન્સ  -  મનીલા
34. કતાર  -  દોહા
35. રશિયા  -  મોસ્કો
36. સાઉદી અરેબિયા  -  રીયાધ
37. સિંગાપુર  -સિંગાપુર
38. શ્રીલંકા  -  કોલંબો
39. સિરિયા  -  દમાસ્ક્સ
40. તઝાકીસ્તાન  -  દુશામ્બે
41. થાઇલૅન્ડ  -  બેંગકોક
42. ઇસ્ટ તિમોર  -  દીલી
43. તૂર્કી  -  અંકારા
44. વિયેટનામ  -  હેનોઇ
45. યુ.એ.ઇ  -  અબુધાબી
46. ઉઝબેકીસ્તાન  -  તાશ્કંદ
47. તાઇવાન  -  તાઇપેઇ

ડ્રાઇવર Driver GSRTC REC 2014-15

Post Name :- ડ્રાઇવર Driver GSRTC REC  2014-15

Start:- 18-December-2014 To 17-01-2015

Laykat:- 10th + 12th pass

Total jagyao:- 1236

Apply online :- http://ojas.guj.nic.in

More Detail:-   http://ojas1.guj.nic.in/AdvtDetailFiles/GSRTC_201415_1.pdf

સોમવાર, 15 ડિસેમ્બર, 2014

Apply Online - GSEB HTAT [ Head Teacher ] Recruitment 2014-15

Apply Online- GSEB HTAT [ Head Teacher ] Recruitment 2014-15

Clik here...

http://vidyasahayakgujarat.org/homepage.aspx

महत्वपूर्ण पुस्तकें और उनके लेखक

महत्वपूर्ण पुस्तकें और उनके लेखक

1.प्लेइंग इट माइ वे: सचिन तेंदुलकर
2. हाफ गर्लफ्रेंड: चेतन भगत
3. ए गाइट टू प्राइवेट इक्विटी:
नेहा भुवानिया
4. बर्थ ऑफ सिनेमा: गोपाल कृष्ण
5. अ बंच ऑफ ओल्ड लेटर्स: जवाहरलाल
नेहरू
6. अ बिलियन इज इनफ: अशोक गुप्ता
7. इकोनॉमिक नाइटमेयर ऑफ
इंडिया: चौधरी चरण सिंह
8. वन लाइफ इज नोट इनफ: नटवर
सिंह
9. गीता रहस्य: बाल गंगाधर तिलक
10. द कैंडिडेट: अनिरूद्ध भट्टाचार्य
11. द एक्सीडेंट्ल प्राइम मिनिस्टर:
संजय बारू
12. अनब्रेकेबल: मेरीकॉम
13. कॉफी टेबल: के. गिरि प्रकाश
14. डेथ ऑफ ए सिटी: अमृता प्रीतम
15. एंड देन वन डे: नसीरुद्दीन शाह
16. ट्रेन टू पाकिस्तान: खुशवंत सिंह
17. द हिंदूज़: ऐन ऑल्टरनेटिव
हिस्ट्री
18. इंडिया ए रिस्क: जसवंत सिंह
19. सब्सटांस एंड द शैडो: दिलीप
कुमार
20. अ सुटेबल ब्वॉय: विक्रम सेठ
21. भ्रष्टाचार भारत छोड़ो:
किरण बेदी
22. पैसेज टु इंग्लैंड: नीरद सी चौधरी
23. नीम के पेड़: राही मासूम रजा
24. चरित्रहीन: शरतचंद्र
चट्टोपाध्यायं