www.katariyagk.blogspot.com
1.આમ આદમી પાર્ટીની સરકાર
દિલ્હીના તખ્તા પર કેટલા દિવસ ચાલી?
--49 દિવસ
2. સુપ્રીમ કોટે કયા રાજ્યની સરકારને
દેવદાસી તરીકે મંદિરમાં સ્ત્રીને
દાનમાં અપાતી અટકાવવાનું કહ્યું ?
--કર્ણાટક
3. ગૂગલ ટ્રેકર દ્વારા ભારતની કઈ ઈમારતને
ઓનલાઈન નિહાળવાની કાર્યવાહી હાથ
ધરાઈ છે ?
--તાજમહલ
4. હાલ ગુજરાતમાં મુખ્ય
ચુંટણી અધિકારી કોણ
છે ?
--અનિતા કરવાલે
5. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છ
મહિના સુધી રહી શકે તે પછી તેની મુદ્દત
વધારવા કોની મંજુરીની જરૂર રહે છે ?
--સંસદની
6. પંડિત હરી પ્રસાદ ચોરસીયાને કયું
બહમાન
મળેલ છે ?
--પદ્મવિભૂષણ
7. લુનાર ફેસ્ટીવલની કયા દેશમાં થાય છે ?
--ચીન .
8. એલવિસ નામનો ડોગ કયા અભિનેતાએ
પાળેલ
છે ?
--સૈફ અલીખાન
9. હાલમાં સત કલારત્ન એવોર્ડ
કયા ભારતીય
ગાયિકાને મળ્યો ?
--લતા મંગેશકર
10. પ્રખ્યાત ચિત્રકાર લિયોનાર્દો-દ
વિન્ચીના પ્રખ્યાત પેઇન્ટિંગની મોડેલનું
નામ
શું હતું ?
--મોનાલીસા
11. મોનાલીસા નું મૂળનામ શું હતું ?
--લીસા ગારદીન.
12. કાયદા પ્રમાણે કોઈપણ કેદીને વધુમાં વધુ
કેટલા દિવસની પરોલ મળી શકે ?
--90 દિવસ
13. લંડન સ્થિત કયા ભારતીય
મૂળના વૈજ્ઞાનિકે
આંખના નવા પડની શોધ કરી ? --હરમિંદર
દુઆએ.
14. હવે ગુગલ દ્વારા કેવા પાસવર્ડ
લાવવાની વિચારણા ચાલી રહી છે ?
-સાઉન્ડ પાસવર્ડ
15. પાટણ કઇ નદી પર વસેલું છે?
--સરસ્વતી
16. ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે
થઇ
હતી?
-- 1 મે,1960
17. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય
છે?
--સુરેન્દ્રનગર
18. ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ
કિ.મી. છે?
--1,96,024
19. મીઠું
પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું
સ્થાન કેટલામું છે?
--પહેલું
20. વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું
છે?
--ભાવનગર
21. મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?
--ઉનાવા
22. સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?
--જામનગર
23. વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?
-- રાજકોટ
24. લકી સ્ટુડિયો ક્યાં છે?
--હાલોલ
www.katariyagk.blogspot.com