સોમવાર, 25 જુલાઈ, 2016

આજનો દિન 25 જુલાઇ

મહત્વની ઘટનાઓ

૧૯૨૦ – દુરસંદેશાવ્યવહાર:પ્રથમ વખત,એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારીત કરાયો.
૧૯૭૩ – સોવિયેત 'માર્સ ૫' અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું.
૧૯૭૮ – 'લુઇસ બ્રાઉન' (Louise Brown), વિશ્વનું પ્રથમ 'ટેસ્ટ ટ્યુબ બાળક'નો જન્મ થયો.
૧૯૮૪ – 'સેલ્યુત ૭'ની અવકાશ યાત્રી 'સ્વેત્લાના સ્વિત્સકાયા' (Svetlana Savitskaya), અવકાશમાં ચાલનાર (Space walk)પ્રથમ મહિલા બની.૧૯૯૭ - કે.આર.નારાયણન,ભારતના દશમાં રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.૨૦૦૭ - પ્રતિભા પાટીલભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિબન્યા.

જન્મ

૧૮૭૫ - એડવર્ડ જેમ્સ "જીમ" કોર્બેટ, નો ભારતના નૈનીતાલમાં જન્મ.
૧૯૨૯ – સોમનાથ ચેટરજી, ભારતનાં સામ્યવાદી નેતા.
૧૯૪૧ - મ. કુ. બા શ્રી હંસાકુંવરબા