⏩ ૨૨ જુલાઇ નો દિવસ
ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૩મો (લિપ વર્ષદરમ્યાન ૨૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૨ દિવસ બાકી રહે છે.
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૩૩ – 'વિલી પોસ્ટ' (Wiley Post), એકલ ઉડાન દ્વારા વિશ્વનું સંપુર્ણ ચક્કર લગાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો. આ ઉડાન દરમિયાન તેમણે ૭ દિવસ,૧૮ કલાક અને ૪૫ મીનીટમાં, ૧૫,૫૯૬ માઇલનું અંતર કાપ્યું હતું.
⏩ જન્મ
૧૯૨૩ – મુકેશ, ભારતીય ગાયક (અ. ૧૯૭૬)
⏩ અવસાન
૧૯૮૦ - અરવિંદ પંડ્યા, ગુજરાતી ચલચિત્રોનાં ચરિત્ર અભિનેતા.