સોમવાર, 20 ઑક્ટોબર, 2014

ભૌગોલિક પ્રદેશોના ઉપનામ

ભૌગોલિક પ્રદેશોના ઉપનામ

1. દુનિયાનું છાપરું - તિબેટ
2. આધુનિક બેબિલોન - લંડન
3. બંગાળાની દિલગીરી - દામોદર નદી
4. મગરોની નદી - લિમ્પોપો
5. બ્લૂ માઉન્ટેન - નિલગીરીની ટેકરીઓ
6. હજારો હોથીઓની ભૂમિ - લાઓસ
7. મધ્યરાત્રીનાં સૂર્યનો દેશ - નોર્વે
8. એસ્કિમોનું કામધેનું - રેન્ડિયર
9. દક્ષિણનું બ્રિટન - ન્યુઝિલૅન્ડ
10. સોનેરી પેગોડાનો દેશ - મ્યાનમાર
(બર્મા)
11. પોલાદનું નગર - પિટર્સબર્ગ
12. સફેદ શહેર - બેલગ્રેડ
13. હીરાનું શહેર - કિંબર્લી
14. લવિંગનો ટાપુ - ઝાંઝીબાર
15. પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
16. પૂર્વનું માનચેસ્ટર - ઓસાકા
17. શિકારીઓની ભૂમિ - કેન્યા
18. સોનેરી ઊનની ભૂમિ - ઑસ્ટ્રેલિયા
19. અરબી સમુદ્રની રાણી - કોચીન
20. નાઇલની ભેટ - ઇજિપ્ત
21. ઊગતા સૂર્યનો દેશ - જાપાન
22. મોટરોનું શહેર - ડેટ્રોઇટ
23. ગુલાબી નગરી -જયપુર
24. ખાંડનો પ્યાલો - ક્યુબા
25. ચીનની દિલગીરી-હવાગહો
26. ઘંઉનો કોઠાર - વિનીપેગ
27. અંધારિયો ખંડ - આફ્રિકા
28. પૂર્વનું વેનિસ - એલેપ્પી(ભારત)
29. ઊંચી ઇમારતોનું શહેર - ન્યુયૉર્ક
30. પૂર્વની ટપાલપેટી - કોલંબો
31. ગર્જતો સાગર - ઍટલૅન્ટીક
32. નિષિધ્દ શહેર - લ્હાસા
33. યુરોપનું પાણીપત - બેલ્જિયમ
34. કાગાંરૂની ભૂમિ - ઑસ્ટ્રેલિયા
35. દક્ષિણ ભારતનો બગીચો- તાંજોર
36. સોનેરી દરવાજાનું શહેર -
સાનફ્રાન્સિસ્કો
37. સફેદ હાથીઓની ભૂમિ - થાઇલૅન્ડ
38. હજારો સરોવરોની ભૂમિ - ફિનલૅન્ડ
39. ઇજિપ્તની અન્નપૂર્ણા - નાઇલ
40. દુનિયાનું બ્રેડબાસ્કેટ - પ્રેરિઝ
(ઉ.અમેરિકા)
41. પવનચક્કીનો દેશ - નેધરલૅન્ડ
42. ચાંદીની નદી - લાપ્લાટા
43. કમળોની ભૂમિ - કૅનેડા
44. સાત ટેકરીઓનું શહેર - રોમ
45. ભૂમધ્ય સમુદ્રની ચાવી - જિબ્રાલ્ટર
46. ભારતનું પ્રવેશદ્વાર - મુંબઇ
47. અરેબિયન નાઇટ્સનું શહેર - બગદાદ
48. સરોવરોનું શહેર - ઉદયપુર
49. યુરોપનું ક્રિડાગણ - સ્વિટઝરલૅન્ડ
50. નીલમ ટાપુ - આયર્લૅન્ડ
51. ચલચિત્રોની ભૂમિ - હોલિવુડ
52. વિશ્વની પ્રયોગશાળા - ઍન્ટાર્કટિકા
53. પાંચ નદીઓનો પ્રદેશ - પંજાબ
54. મહેલોનું શહેર - કોલકતા
55. હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા