સોમવાર, 24 નવેમ્બર, 2014

Gujarat G.k Quiz

1-અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં

2-પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર
જાણીતું છે?— ઉદવાડા

3-નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ

અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર

અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
બનાસકાંઠા

ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?
કલોલમાં

કડાણા બંધ કઇ નદી પર
બાંધવામાં આવ્યો છે?— મહી

ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?—
આંબા ડુંગરમાં

ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ ,
સરસ્વતી અને રૂપેણ

ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?—
વલસાડ

કચ્છનો લિગ્નાઇટ પર આધારિત
વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?—
પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ

કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?—
કચ્છ

ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?—
સાબરમતી

ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?—
33

ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ
કયા જિલ્લામાં થાય છે?— વલસાડ

ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય
છે?—- પશ્ચિમ ભારત

ગુજરાતમાં કયા જિલ્લાને
સૌથી લાંબો દરિયાકિનારો છે?—
જામનગર

ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ
તાલુકા છે?— જૂનાગઢ

ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?
ભાલ પ્રદેsh
www.katariyagk.blogspot.com