રવિવાર, 31 મે, 2015

સામાજિક વિજ્ઞાન ધોરણ ‌– ૭ સેમેસ્ટર – ૨ ના બધા પ્રકરણ ના ટૂંકા પ્રશ્નો

આવનાર ટેટ પરિક્ષા માટે ખુબજ ઉપયોગી સામાજિક વિજ્ઞાન ધોરણ ‌– ૭ સેમેસ્ટર – ૨ ના બધા પ્રકરણ ના ટૂંકા પ્રશ્નો ની Pdf ફાઈલ

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 


રવિવાર, 17 મે, 2015

ટેટ – ૨ સામાજિક વિજ્ઞાન ભારતીય ઈતિહાસ માં અંગ્રેઝ શાસકો નો ફાળો

⏩ ટેટ – ૨ સામાજિક વિજ્ઞાન તથા બીજી સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી માટે ખુબજ મહત્વના પ્રશ્નો ની યાદી ભારતીય ઈતિહાસ માં અંગ્રેઝ શાસકો નો ફાળો

⏩  ડાઉનલોડ ક્લિક.....


ગુરુવાર, 14 મે, 2015

સોમવાર, 11 મે, 2015

अकबर के शासन काल के नवरत्न

⏩ अकबर के शासन काल के नवरत्न

= Birbal ( बीरबल )
= Abul fajal ( अबुल फजल )
= Tansen ( तानसेन )
= Bhagvandas ( भगवानदास )
= Abdul rahim khane khana ( अब्दुल रहीम खाने खाना )
= Todarmal ( टोडरमल )
= Manshingh ( मानसिंह)
= Mulla do pyaja ( मुल्ला दो प्याजा )
= Hakim hukam ( हकीम हकाम)



posted from Bloggeroid


રવિવાર, 10 મે, 2015

G.k Quiz Pdf File


અભાર ..........આભાર .............આભાર

👏અભાર ..........આભાર .............આભાર

પ્રિય જનરલ નોલેજ ના જિજ્ઞાસુ મિત્રો........
નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આજે આપણા બ્લોગ ની મુલાકાત લેનાર ની સંખ્યા 100000 + ઉપર થઈ ગઈ છે.આજનો યુગ કઈક નવિન માહિતી અને નવું – નવું નોલેજ જાણવાનો યુગ છે. માટે અમે આપના માટે અમારા બ્લોગ દ્વારા તમને નવી નવી માહિતી મળી રહે તે માટે આ એક નાનકડો પ્રયાસ છે. TET, TAT, HTAT, TALATI, CLARK, નાયબ ચિટનીસ, GPSC, UPSC, નાયબ મામલતદાર અને બીજી ઘણી સ્પર્ધાત્મક પરિક્ષા ની ઓનલાઈન તૈયારી કરવા માટે અમારા બ્લોગ ની મુલાકાત અવશ્ય લેતા રહેજો...... ( Knowledge World ) www.krkatariya.blogspot.com
👏👏👏👏👏👏👏👏👏👏


ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

▷ આત્મકથા = મારી હકીકત – નર્મદ
▷ ઈતિહાસ = ગુજરાતનો ઈતિહાસ = પરણલાલ એડલજી ડોસા
▷ જીવન ચરિત્ર = કોલંબસનો વૃન્તાંત્ત = પ્રાણલાલ મથુરદાસ
▷ નાટક= લક્ષ્મી – દલપતરામ
▷ પ્રબંધ = કન્નહદે પ્રબંધ = પદ્મનાભ
▷ નવલકથા = કરણઘેલો = નંદશંકર મહેતા
▷ મહાનવલ= સરસ્વતી ચંદ્ર = ગોવર્ધન ત્રિપાઠી
▷ પ્રથમ સામાજીક નવલકથા = સાસુ વહુ ની લડાઈ – મહિપટતરામ નીલકંઠ
▷ રાસ = ભરતેસ્વર બાહુબલી રાસ= શાલિબ્દ્રાસુરી
▷ વાચાનમાળા= હોપ વાચનમાલા
▷ ઊર્મિકાવ્ય સંઙ્ગ્રહ= કુસુમમાલા – નર્સિંહીરાવ દિવેટિયા
▷ સોનેટ = ભણકાર - બ.ક.ઠાકોર
▷ શ્બ્દ્કોશ = નર્મકોષ – નર્મદ
▷ સામયિક = ડાંડિયો – નર્મદ
▷ વર્તમાન પત્ર = મુંબઈ સમાચાર
▷ ટૂંકી વાર્તા- ગોવાલનિ
▷ નિબંધ=માનળી મળવાથી થતાં લાભ = નર્મદ
▷ કવયસંગ્રહ = ગુજરાતી કાવ્યદોહન – દલપતરામ

posted from Bloggeroid

ભારત ના બગીચાઓ

⏩ ભારત ના બગીચાઓ
1. આલ્ફ્રેડ પાર્ક – અલ્લાહાબાદ
2. છત્રી બાગ = ઈન્દોર
3. નીશાત બાગ = શ્રીનગર
4. નેસનલ પાર્ક = મુંબઈ
5. લાલ બાગ = બેંગલોર
6. વૃંદાવન બાગ = મૈસૂર
7. પીજોરા બાગ = ચાંદીગઢ
8. બોટનિકાલ ગાર્ડન = કોલકત્તા
9. મુઘલ ગાર્ડન = દિલ્લી
10. રોક ગાર્ડન = ચંડીગઢ
11. શાલીમાર ગાર્ડન = શ્રીનગર
12. હેંગિંગ ગાર્ડન = મુંબઈ

posted from Bloggeroid


શનિવાર, 9 મે, 2015

PSI / ASI પેપર સોલ્યુસન્સ ૨૦૧૫ PDF ફાઈલ

PSI / ASI પેપર સોલ્યુસન્સ ૨૦૧૫ PDF ફાઈલ
કુલ ૬૦ પેજ
કુલ ૫ પેપર
સાઈજ ૧.૫૪ M.B
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો..........
https://docs.google.com/file/d/0B9DEV9FRBtqYWHI3T29lQU1DTGc/edit?usp=docslist_api

posted from Bloggeroid

ગુરુવાર, 7 મે, 2015

ઈતિહાસ ની અગત્યની સાલો

▷ ઈતિહાસ ની અગત્યની સાલો
સંકલન – કે. આર કટારિયા
▷ 1772- રાજારામ મોહનરાય નો જન્મ
▷ 1828- બ્રહમોસમજ ની સ્થાપના
▷ 1829- લોર્ડ વિલિયમ બેંટીક દ્વારા સતી પ્રથા નાબૂદ
▷ 1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા “ આર્ય સમાજ ની સ્થાપના
▷ 1863- સ્વામી વિવેકાનંદ જન્મ
▷ 1893- શિકાગો માં ધર્મ પરિષદ
▷ 1897- બેલુર માં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના
▷ 1869- ઠક્કર બાપા નો જન્મ
▷ 1885- કોંગ્રેશ ની સ્થાપના
▷ 1916- હોમરૂલ લીગ ની સ્થાપના
▷ 1907- સુરત કોંગ્રેશ અધિવેશન
▷ 1916- લખનઉ કરાર
▷ 1897- સુભાષ ચંદ્ર બોજ નો જન્મ
▷ 1919-જલીયાવાળા બાગ હત્યાકાંડ
▷ 1919- ફોરવોર્ડ બ્લોક ની સ્થાપના
▷ 1915- મહાત્મા ગાંધીજી દ્વારા કોચરબ માં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના
▷ 1917-ખેડા સત્યાગ્રહ
▷ 1919- રોલેટ એક્ટ
▷ 1921- અસહકાર આંદોલન
▷ 1922- ચૌરી ચૌરી હત્યાકાંડ
▷ 1927- સાયમન કમિશન
▷ 1928-બારડોલી સત્યાગ્રહ
▷ 1928-નહેરુ અહેવાલ
▷ સ1929- પૂર્ણ સ્વરાજ્ય નો ઠરાવ
▷ 1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના
▷ 1930- દાંડી કૂચ
▷ 1931- બીજી ગોળમેજી પરિષદ
▷ 1942- ક્રીપ્શ મિશન
▷ 1940- વ્યક્તિગત સત્યાગ્રહ
▷ 1942-હિન્દ છોડો આંદોલન
▷ 1946- કેબિનેટ મીશન
▷ 1945-રાષ્ટ્ર સંઘ ની સ્થાપના
▷ 1947- ભારત આઝાદ થયું
સંકલન – કે. આર કટારિયા

posted from Bloggeroid