બુધવાર, 1 ઑક્ટોબર, 2014

GSSSB 200 Office Assistant Class - 3 Recruitment 2014 (OJAS)

GSSSB 200 Office Assistant Class-3
Recruitment 2014 (OJAS) :

Posts : Office Assistant
No. of Posts : 200
Qualification :
1. H.S.C Std. Passed
2. Basis Knowledge of Computer
3. Knowledge of Gujarati and Hindi
Language.
Age : 18 Years to 28 Years (Relaxation as
per rules)
Starting Date : 01-10-2014
Last Date : 18-10-2014

http://ojas.guj.nic.in

મંગળવાર, 30 સપ્ટેમ્બર, 2014

મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2014

How To Register Fastest For CCC exam and CCC registration a to z Details ........! રજીસ્ટ્રેશન(Registration) માટ

How To Register Fastest For CCC exam and
CCC registration a to z Details ........!
રજીસ્ટ્રેશન(Registration) માટે
સૌ પ્રથમ GTUની સાઈટ
http://ccc.gtu.ac.in ઓપન કરો.
CCC/CCC+ રજીસ્ટ્રેશન(Registration) માટે
કેટલીક જરૂરી ટીપ્સ...
રજીસ્ટ્રેશન(Registration) માટે તમારે
તમારો Mobile No અને Password સેટ
કરવાનો હોય છે.
રજીસ્ટ્રેશન(Registration) થયા બાદ આપ આપનું
બાકીનું ફોર્મ આરામથી ભરી શકસો.
ફોર્મ કેમ ભરવું..?
1. Exam type :both લખવુ
2. NAME OF SECRETARIAT Education
(તમારીકચેરી જે
વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
3. NAME OF DEPARTMENTEducation
Department (તમારી કચેરીનું નામ લખવુ)
4. NAME OF INSTITUTE / OFFICE :
તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
5. OFFICE ADDRESS  : તમારી શાળા કે
કચેરીનું સરનામુ લખવુ
6. Name & designation of Head of Office ,
Contact Number and
Email : તમારી શાળા કે કચેરીના વડાનું
નામ, સંપર્ક નંબર અને ઇમેંલ લખવા.
7. Name Of Employee: તમારું નામ લખવું.
8. Designation : તમારો હોદો લખવો.
9. CPF No. /GPF No:CPF કે GPF
No.ધરાવતા હો તો તેની વિગત લખવી.
10. Date of Birth, Age , Sex (Male/Female) જન્મ
તારીખ,ઉમંર,જાતિ(પુરૂષ કે સ્ત્રી)
નીમાહિતી લખવી.
11. Marital Status : પરણિત/અપરણિત કે
વિધવા/વિધુર લાગુ પડતુ લખવવું.
12. Date of Joining : 1. In Govt. Service, 2.
Department નોકરીની દાખલ તારીખ અને
જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી.
13. Date of Retirement: Write Retirement
Date. નિવૃતિ  તારીખ લખવી.
14. Address : Write full Address તમારું
સરનામું લખવું.
15. Weather you are Promoted Higer
Scale : જો તમારી ઉચ્ચ પગાર ધોરણ
કેટલા સમય મેળવવાનનું છે કે Not
Applicable લાગુ પડતુ લખવું.
તમારા પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને
સહી પણ સ્કેન કરી તૈયાર રાખવી.
તેની સાઈઝ 10 kb થી વધુ
નાં હોવી જોઈએ જે ધ્યાન રાખવું.