⏩ મહત્વની ઘટનાઓ
૧૯૯૮ - ગુગલની સ્થાપના સ્યેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. એમનાં નામ લોરી પેઇજ (Larry Page) અને સેર્ગી બ્રિન (Sergy Brin) હતાં.
⏩ જન્મ
૧૯૪૧ - સુશીલકુમાર શિંદે, ભારતીય રાજકારણી.
૧૯૪૧ - રમેશ શેઠી, ભારતીય મૂળના પૂર્વ આફ્રિકાની ટીમના ક્રિકેટર.
૧૯૫૨ - રીશી કપૂર, ભારતીય ચલચિત્ર અભિનેતા.
૧૯૬૨ - કિરણ મોરે, ભારતીય ક્રિકેટર.
⏩ અવસાન
૧૯૨૨ - મહારાજા ઇડર શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર (જન્મ: ૧૮૪૫)
⏩ તહેવારો અને ઉજવણીઓ
Pages
રવિવાર, 4 સપ્ટેમ્બર, 2016
આજનો દિન ૪ સપ્ટેમ્બર
શનિવાર, 3 સપ્ટેમ્બર, 2016
Download Maps Of Indian 29 States, 7 Union, and 6 India Different Map Zip File
⏩ Maps Of 29 Indian State (ભારત નાં ૨૯ રાજ્યો નાં નકશા)
⏩Maps of 7 Union India (ભારત નાં ૭ કેન્દ્રશાસિત પ્રદેશો ના નકશા)
⏩ Maps of India (ભારત ના વિવિધ નકશા)
નોંધ- આ તમામ zip ફાઈલમાં છે. ડાઉનલોડ કર્યા બાદ image ફાઇલ માં કોપી કરી લેવા.
શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2016
ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2016
"Knowledge World E-Magazine" સપ્ટેમ્બર નો અંક ટૂંક સમયમાં (૧ થી ૫ તારીખ વચ્ચે)
"Knowledge World E-Magazine"

સપ્ટેમ્બર નો અંક ટૂંક સમયમાં (૧ થી ૫ તારીખ વચ્ચે) ડાઉનલોડ કરવા નીચેના બ્લોગની મુલાકાત લો......
http://www.krkatariya. blogspot.com
ડાઉનલોડ ઓગષ્ટ અંક ૨૦૧૬
આજનો દિન 1 સપ્ટેમ્બર
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૬૪ – "ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી" અને "ઇન્ડિયન ઓઇલ કંપની"નાં એકત્રીકરણ દ્વારા "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન"ની રચના કરાઇ.
⏩ જન્મ
૧૮૯૬ – સ્વામી પ્રભુપાદ, ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ (અ. ૧૯૭૭)
૧૯૪૯ – પી.એ.સંગ્મા, ભારતીય રાજકારણી, ભુ.પૂ. લોક સભા અધ્યક્ષ
૧૯૭૦ – પદ્મા લક્ષ્મી, ભારતીય અભિનેત્રી
⏩ અવસાન
૧૫૮૧ – ગુરુ રામદાસ, ચોથા શીખ ગુરુ (જ. ૧૫૩૪)
⏩ તહેવારો અને ઉજવણીઓ
રિલાયન્સની મોટી જાહેરાત : જિયોના ગ્રાહકો માટે ભારતમાં વોઇસકોલ લાઇફટાઇમ ફ્રી અને 50 રૂ. માં 1 જી.બી ઈન્ટરનેટ
જિયોએ ગ્રાહકો માટે કરેલી મોટી જાહેરાતો

⏩ જિયોથી વિશ્વમાં સૌથી સસ્તો ડેટા આપશે
⏩ જિયોફાઇ રાઉટર મળશે 1,999 રૂ.માં
⏩ કંપની દ્વારા આઇકાર્ડ પર સ્ટુડન્ટ્સને 25% ડેટા વધારે મળશે
જિયો શાળા-કોલેજોમાં ફ્રી વાઇફાઇ સુવિધા આપશે
⏩ આંતરરાષ્ટ્રીય રોમિંગ રેટ સૌથી સસ્તા થશે
⏩ જિયો દ્વારા 50 લાખ લોકોને મળ્યો રોજગાર
⏩ ઓછામાં ઓછા સમયમાં 10 કરોડ ગ્રાહક બનાવીને રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ
⏩ 5 સપ્ટેમ્બરથી લોન્ચ થશે જિયો, તમામને મફત કનેક્શન મળશે
⏩ ઓછો ડેટા વાપરનાર માટે રૂ. 149 પ્રતિમાસનો પ્લાન
⏩ દિવાળી અને ન્યૂ યર પર હશે નો બ્લેકઆઉટ ડે
⏩ 4થી6 અઠવાડિયામાં આખા દેશમાં લોન્ચ થશે જિયો સર્વિસ
⏩ જિયોમાં કોઈપણ નેટવર્ક માટે રોમિંગ સુવિધા ફ્રી
⏩ રૂ. 50માં 1જીબી ડેટા આપશે જિયો
ડેટાબેસ રેટ હાલના ભાવથી 10 ગણો સસ્તો હશે
⏩ જિયોનું મોબાઇલ નેટવર્ક વિડિયો હશે
⏩ જિયોનો 5જી અને 6જીમાં પણ અપગ્રેડ કરી શકાશે
⏩ જિયો રૂ. 2299માં સ્માર્ટફોન આપશે
⏩ જિયો ટીવીથી 40 એચડી ચેનલો પણ જોઈ શકાશે
⏩ 10 લાખ વાઇફાઇ ઝોન બનાવશે જિયો
⏩ 1 MBના 5 પૈસા રહેશે
આશરે 30 લાખ ગ્રાહકો સાથે કરાઈ ટ્રાયલ
⏩ જિયોની ડેટાસ્પિડ સૌથી ઝડપી
Thanks: Sandesh
