રવિવાર, 18 જાન્યુઆરી, 2015

અવકાશ દર્શન

અવકાશ દર્શન

♦સૌથી મોટો ગ્રહ-ગુરુ
♦સૌથી નાનો ગ્રહ-બુધ
♦સૌથી તેજસ્વી ગ્રહ-શુક્ર
♦સૂર્યથી નજીકનો ગ્રહ-બુધ
♦લાલ રંગનો ગ્રહ-મંગળ
♦સૌથી ગરમ ગ્રહ-બુધ
♦પૃથ્વીનો સૌથી નજીકનો તારો-સૂર્ય
♦સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ-શુક્ર
♦પૃથ્વીની નજીકના બે ગ્રહો-મંગળ અને શુક્ર
♦સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો-બુધ અને શુક્ર
♦આકાશમંડળમાં સૌથી ચળકતો તારો-વ્યાધ
♦શનિ ગ્રહની આસપાસ વલયો-ચાર
♦નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો-મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
♦જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ-પૃથ્વી
♦પૃથ્વીનો ઉપગ્રહ-ચંદ્ર
♦અવિચળ તારો-ધ્રુવ
♦સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ-મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
♦સૌથી વધારે પરિક્રમણ સમયધરાવતો ગ્રહ-નેપચ્યુન
♦સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ-બુધ
www.katariyagk.blogspot.com