ગુરુવાર, 11 ઑગસ્ટ, 2016

આજનો દિન 11 ઓગષ્ટ

⏩ મહત્વની ઘટનાઓ

૧૯૭૯ -એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.

૧૯૯૯ – "સદીનું છેલ્લું ગ્રહણ" ,ખગ્રાસ સૂર્યગ્રહણ, યુરોપ, મધ્યપૂર્વ અને ભારતમાં જોવા મળ્યું.

⏩ જન્મ

૧૯૪૩ – પરવેઝ મુશર્રફ, ભુ.પૂ.પાકિસ્તાની રાજદ્વારી અને સેનાનાં વડા.

૧૯૫૪ – યશપાલ શર્મા, ભારતીય ક્રિકેટર

૧૯૫૪ – એમ.વી.નરસિમ્હારાવ, ભારતીય ક્રિકેટર

⏩ અવસાન

૧૯૦૮ : ખુદીરામ બોઝ, ભારતનાસ્વાતંત્ર્ય સેનાની.