⏩ મહત્વની ઘટનાઓ
૧૮૩૩ – અમેરિકાનાં શિકાગોશહેરનો પાયો નંખાયો.
૧૮૫૧ – 'ઇશાક સિંગર' (Isaac Singer)ને સિલાઇ મશીનનાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
૧૯૬૦ – 'ઇકો ૧' નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું.
૧૯૭૭ – અવકાશ યાન 'એન્ટરપ્રાઇઝ'નું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું.
૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' બજારમાં મુક્યું.
⏩ જન્મ
૧૯૧૯ – ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ, મહાન ભારતીય ભૌતિકવિજ્ઞાની કે જેઓ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે.
⏩ અવસાન