⏩ મહત્વની ઘટનાઓ
૧૮૫૮ – ચાર્લસ ડાર્વિને પાયા વગરનો ક્રમિક વિકાસનો સિદ્ધાંત(ઉત્ક્રાન્તિવાદ) પ્રથમ વખત પ્રકાશીત કર્યો.
⏩ જન્મ
૧૯૪૪ - રાજીવ ગાંધીનો જન્મ 20મી ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. 1984થી 1989 દરમિયાન તેઓ દેશના વડાપ્રધાન પદે રહ્યાં હતાં. તેમણે 1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંદીની હત્યા બાદ પદભાર સંભાળ્યો હતો. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુમાં આત્મઘાતી હુમલામાં હત્યા થઈ હતી.
⏩ અવસાન
⏩ તહેવારો અને ઉજવણીઓ