રવિવાર, 7 ઑગસ્ટ, 2016

આજનો દિન 8 ઓગષ્ટ

⏩ મહત્વની ઘટનાઓ

૧૫૦૯ – સમ્રાટ ક્રિષ્નદેવ રાયાનો રાજ્યાભિષેક થયો, વિજયનગરમ્ સામ્રાજ્યનાપુનઃરૂથ્થાનનું કાર્ય શરૂ થયું.
૧૯૨૯ – જર્મન વાયુયાન (બલૂન) 'ગ્રાફ ઝેપલિન' તેની વિશ્વપ્રદક્ષિણા માટે ઉપડ્યું.
૧૯૪૨ – અખીલ ભારતીય કોંગ્રેસ કમિટિનાં મુંબઇ અધિવેશનમાં ભારત છોડોનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમણે સંપૂર્ણ ભારતમાં અસહકાર આંદોલન શરૂ કરવામાં અગ્રીમ ભાગ ભજવ્યો. ૧૯૪૭ – પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ આપી.
૧૯૪૯ – ભૂતાનને સ્વતંત્રતા મળી.



જન્મ

૧૯૪૦ – દિલિપ સરદેસાઇ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૭)
૧૯૫૨ – સુધાકર રાવ, ભારતીય ક્રિકેટર
૧૯૬૮ – અભય કુરુવિલ્લા, ભારતીય ક્રિકેટર
૧૯૭૩ - શેન લી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
૧૯૭૭ - મોહમ્મદ વાસિમ, પાકિસ્તાની ક્રિકેટર
૧૯૮૧ - રોજર ફેડરર, સ્વિસ ટેનિસ ખેલાડી

અવસાન
By. Wikipedia