મંગળવાર, 21 ઑક્ટોબર, 2014

भारत के प्रमुख भौगोलिक नाम


♻भारत के प्रमुख भौगोलिक नाम♻

1. ईश्वर का निवास स्थान - प्रयाग
2. पांच नदियों की भूमि- पंजाब
3. सात टापुओ का शहर - मुंबई
4. बुनकरों का शहर- पानीपत
5. अन्तरिक्ष का शहर- बंगलुरु
6. भारत का प्रवेश द्वार- मुंबई
7. पूर्व का वेनिस-कोच्ची
8. समुद्र की रानी - कोच्ची
9. भारत का पिट्सबर्ग- जमशेदपुर
10. भारत का डेट्रायत - पीथमपुर
11. भारत का मेनचेस्टर- अहमदाबाद
12. मसालों का बगीचा- केरल
13. गुलाबी नगरी- जयपुर
14. क्वीन ऑफ़ डेक्कन - पुणे
15. पूर्व का पेरिस- जयपुर
16. सोया प्रदेश- मध्य प्रदेश
17. मलय का देश- कर्नाटक
18. सर्वाधिक प्रदूषित नदी- साबरमती
19. दक्षिण भारत की गंगा- कावेरी
20. एशिया की अन्डो की टोकरी- आन्ध्र प्रदेश
21. राजस्थान का ह्रदय-अजमेर
22. सुरमा नगरी- बरेली
23. खुश्बुओ का शहर- कन्नौज
24. काशी की बहिन - गाजीपुर
25. कर्नाटक का रत्न- मैसूर
26. त्योहारों का नगर- मदुरै
27. महलों का शहर- कोल्कता
28. नवाबो का शहर- लखनऊ
29. पर्वतो की रानी- मसूरी
30. रैलियों का शहर- दिल्ली
31. अरब सागर की रानी- कोच्ची
32. पूर्व का स्काट्लेंड- मेघालय
33. उत्तर भारत का मेनचेस्टर-कानपुर
34. मंदिरों और घटो का शहर- वाराणसी
35. धान का कटोरा- छत्तीसगढ़
36. भारत का उद्यान- बंगलुरु
37. बगीचों का शहर- कपूरथला
38. भारत का बोस्टन- अहमदाबाद
39. गोल्डन सिटी- अमृतसर
40. सूती वस्त्रो की राजधानी- मुंबई
41. बिहार का शोक- कोशी
42. बंगाल का शोक - दामोदर
43. वृद्ध गंगा- गोदावरी
44. जुड़वाँ शहर- हैदराबाद-सिकंदराबाद
45. ताला नगरी- अलीगढ
46. राष्ट्रिय राजमार्गो का चौराहा- कानपुर
47. पेठा नगरी- आगर
48. सूर्य नगरी- जोधपुर
49. कोयला नगरी - धनबाद
www.katariyagk.blogspot.in

Gk-1

● भारत की सबसे ऊँची चोटी कौन-सी है— के-2 (गॉडविन ऑस्टिन)

● भारतीय उपमहाद्वीप में सबसे ऊँची चोटी कौन-सी है— माउंटएवरेस्ट (नेपाल)

● भारत की सबसे बड़ी नदी कौन-सी है— गंगा

● भारत उपमहाद्वीप में सबसे लंबी नदी कौन-सी है— बह्मपुत्
र
● सबसे ऊँचा झरना कौन-सा है— गरेसोप्पा झरना (कर्नाटक)

● भारत का सबसे लंबा सड़क पुल कौन-सा है— नेहरू सेतु (बिहार, सोननदी)

● सबसे लंबी सड़क सुरंग कौन-सी है—जवाहर सुरंग (जम्मू-कश्मीर)

● सबसे बड़ा प्लेटफॉर्म कहाँ है औरकौन-सा है— विवेक एक्सप्रेस

● भारत में सबसे तेजगति से चलने वाली रेलगाड़ी कौन-सी है—शताब्दी एक्सप्रेस

● भारत का सबसे बड़ा म्यूजियम कौन-सा है— इंडियन म्यूजियम(कोलकाता)

● भारत की सबसे लंबी रेल सुरंग कौन-सी है— पीर पंजाल सुरंग (जम्मू-कश्मीर)

● भारत का सबसे बड़ा चिड़ियाघर कौन-सा है— जूलोजिकल गार्डंस,अलीपुर (कोलकाता)

● भारत की सबसे लंबी सड़क कौन-सी है— राष्ट्रीय राजमार्ग-7

● सबसे ऊँचा बाँध कौन-सा है— टिहरीबाँध

● भारत का सबसे लंबा बाँध कौन-सा है— हीराकुड बाँध (महानदी,ओड़िशा)

● भारत का सबसे बड़ा रेगिस्तान कौन-सा है— थार का रेगिस्तान

● भारत का सबसे बड़ा डेल्टा कौन-सा है— सुंदरवन डेल्टा (प. बंगाल)

● भारत का सबसे बड़ा गुंबद कौन-सा है— गोलगुंबद (बीजापुर)

● भारत की सबसे बड़ी मीनार कौन-सी है— कुतुबमीनार (दिल्ली)

● भारत की सबसे बड़ी प्राकृतिक झीलकौन-सी है— वुलर झील(श्रीनगर)

● सबसे बड़ी कृत्रिम झील कौन-सी है— इंदिरा सागर

● भारत की सबसे ऊँची मूर्ति कौन-सी है— हनुमान (शिमला)

● भारत का सबसे ऊँचा दरवाजा कौन-सा है— बुलंद दरवाजा (फतेहपुरसीकरी)

● भारत में सबसे अधिक वर्षा कहाँ होती है— मसिनराम (मेघालय)

● भारत का सबसे महंगबा नगर कौन-सा है— मुंबई (महाराष्ट्र)

● भारत का सबसे बड़ा इंडोर स्टेडियम कौन-सा है—इंदिरा गाँधी स्टेडियम (नई दिल्ली)

● सबसे अधिक वन वाला राज्य कौन-सा है— मध्य प्रदेश

● भारत का सबसे बड़ा केप्टी लीवरपुल कौन-सा है— हावड़ा ब्रिज(कोलकाता)

● भारत का सबसे बड़ा गुफा मंदिर कौन-सा है— एलोरा (औरंगाबाद)

● भारत की सबसे लंबी पर्वत श्रृंखला कौन-सी है— हिमालय

● भारत में पशुओं का सबसे बड़ा मेला कहाँ लगता है— सोनपुर (बिहार)

● भारत का सबसे बड़ा डेल्टा कौन-सा है— सुंदरवन डेल्टा (प. बंगाल)

● सबसे बड़ा कोरीडोर कौन-सा है— रामेश्वरम् मंदिर (तमिलनाडु)

● भारत की सबसे लंबी नहर कौन-सी है— इंदिरा गाँधी नगर

● भारत का सबसे बड़ा स्टेडियम कौन-सा है—युवा भारती (कोलकाता में)

● भारत की सबसे लंबी सहायक नदी कौन-सी है— यमुना

● भारत का सबसे बड़ा गुरुद्वारा कौन-सा है— स्वर्ण मंदिर (अमृतसर)

● भारत का सबसे ऊँचा T.V. टावर कौन-सा है— रामेश्वरम् (तमिलनाडु)

● सबसे लंबी तटीय रेखा वाला दक्षिणभारत का राज्य कौन-सा है—आंध्र प्रदेश

● सबसे अधिक मार्ग बदलने वाली नदी कौन-सी है— कोसी नदी

● डेल्टा न बनाने वाली सबसे लंबी नदी कौन-सी हैं— नर्मदा व ताप्ती

● सबसे अधिक ऊँचाई पर स्थित युद्ध स्थल कौन-सा है— सियाचिन(ग्लेशियर)

● सबसे बड़ा नदी द्वीप कौन-सा है— माजुली द्वीप

● भारत ऊँचा हवाई पत्तन कौन-सा है—लेह (लद्दाख)

● भारत का सबसे अधिक आबादी वाला शहर कौन-सा है— मुंबई

● भारत का सबसे बड़ा गिरजाघर कौन-सा है— सैंट-कैथेडरल (गोवा)

● क्षेत्रफल की दृष्टि से भारत का सबसे बड़ा जिला कौन-सा है—लद्दाख

● सबसे ऊँचा गुरुत्वीय बाँध कौन-साहै— भाखड़ा बाँध

સોમવાર, 20 ઑક્ટોબર, 2014

ભૌગોલિક પ્રદેશોના ઉપનામ

ભૌગોલિક પ્રદેશોના ઉપનામ

1. દુનિયાનું છાપરું - તિબેટ
2. આધુનિક બેબિલોન - લંડન
3. બંગાળાની દિલગીરી - દામોદર નદી
4. મગરોની નદી - લિમ્પોપો
5. બ્લૂ માઉન્ટેન - નિલગીરીની ટેકરીઓ
6. હજારો હોથીઓની ભૂમિ - લાઓસ
7. મધ્યરાત્રીનાં સૂર્યનો દેશ - નોર્વે
8. એસ્કિમોનું કામધેનું - રેન્ડિયર
9. દક્ષિણનું બ્રિટન - ન્યુઝિલૅન્ડ
10. સોનેરી પેગોડાનો દેશ - મ્યાનમાર
(બર્મા)
11. પોલાદનું નગર - પિટર્સબર્ગ
12. સફેદ શહેર - બેલગ્રેડ
13. હીરાનું શહેર - કિંબર્લી
14. લવિંગનો ટાપુ - ઝાંઝીબાર
15. પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
16. પૂર્વનું માનચેસ્ટર - ઓસાકા
17. શિકારીઓની ભૂમિ - કેન્યા
18. સોનેરી ઊનની ભૂમિ - ઑસ્ટ્રેલિયા
19. અરબી સમુદ્રની રાણી - કોચીન
20. નાઇલની ભેટ - ઇજિપ્ત
21. ઊગતા સૂર્યનો દેશ - જાપાન
22. મોટરોનું શહેર - ડેટ્રોઇટ
23. ગુલાબી નગરી -જયપુર
24. ખાંડનો પ્યાલો - ક્યુબા
25. ચીનની દિલગીરી-હવાગહો
26. ઘંઉનો કોઠાર - વિનીપેગ
27. અંધારિયો ખંડ - આફ્રિકા
28. પૂર્વનું વેનિસ - એલેપ્પી(ભારત)
29. ઊંચી ઇમારતોનું શહેર - ન્યુયૉર્ક
30. પૂર્વની ટપાલપેટી - કોલંબો
31. ગર્જતો સાગર - ઍટલૅન્ટીક
32. નિષિધ્દ શહેર - લ્હાસા
33. યુરોપનું પાણીપત - બેલ્જિયમ
34. કાગાંરૂની ભૂમિ - ઑસ્ટ્રેલિયા
35. દક્ષિણ ભારતનો બગીચો- તાંજોર
36. સોનેરી દરવાજાનું શહેર -
સાનફ્રાન્સિસ્કો
37. સફેદ હાથીઓની ભૂમિ - થાઇલૅન્ડ
38. હજારો સરોવરોની ભૂમિ - ફિનલૅન્ડ
39. ઇજિપ્તની અન્નપૂર્ણા - નાઇલ
40. દુનિયાનું બ્રેડબાસ્કેટ - પ્રેરિઝ
(ઉ.અમેરિકા)
41. પવનચક્કીનો દેશ - નેધરલૅન્ડ
42. ચાંદીની નદી - લાપ્લાટા
43. કમળોની ભૂમિ - કૅનેડા
44. સાત ટેકરીઓનું શહેર - રોમ
45. ભૂમધ્ય સમુદ્રની ચાવી - જિબ્રાલ્ટર
46. ભારતનું પ્રવેશદ્વાર - મુંબઇ
47. અરેબિયન નાઇટ્સનું શહેર - બગદાદ
48. સરોવરોનું શહેર - ઉદયપુર
49. યુરોપનું ક્રિડાગણ - સ્વિટઝરલૅન્ડ
50. નીલમ ટાપુ - આયર્લૅન્ડ
51. ચલચિત્રોની ભૂમિ - હોલિવુડ
52. વિશ્વની પ્રયોગશાળા - ઍન્ટાર્કટિકા
53. પાંચ નદીઓનો પ્રદેશ - પંજાબ
54. મહેલોનું શહેર - કોલકતા
55. હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા

રવિવાર, 19 ઑક્ટોબર, 2014

વિશેષ દિન

વિશેષ દિન
♠♠♠♠♠♠♠♠

www.katariyagk.blogspot.com

-૪ જાન્યુઆરી - લુઇબ્રેઇલ જન્મદિવસ.
-૧૨ જાન્યુઆરી - સ્વામી વિવેકાનંદ ---જન્મદિવસ, યુવક દિન.
-૧૪ જાન્યુઆરી - મકરસંક્રાંતિ, ઉત્તરાયણ.
-૧૫ જાન્યુઆરી - સેના દિન.
-૨૧ જાન્યુઆરી - કવિ દલપતરામ જન્મદિવસ.
-૨૩ જાન્યુઆરી - સુભાષચંદ્રબોઝ જન્મદિવસ.
-૨૬ જાન્યુઆરી - પ્રજાસત્તાકદિન,
કવિ કલાપી જન્મદિવસ.
-૨૮ જાન્યુઆરી - લાલા લજપતરાય જન્મદિવસ.
-૩૦ જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિન, શહિદ દિન.
-------------------------------------------------
-૮ ફેબ્રુઆરી - ડૉ.ઝાકીરહુસેન જન્મદિવસ.
-૧૩ ફેબ્રુઆરી - સરોજીની નાયડુ જન્મદિવસ.
-૧૮ ફેબ્રુઆરી - રામકૃષ્ણ પરમહંસ જન્મદિવસ.
-૨૨ ફેબ્રુઆરી - ઇન્દુલાલ યાજ્ઞિક જન્મદિવસ.
-૨૫ ફેબ્રુઆરી - રવિશંકર મહારાજ જન્મદિવસ.
-૨૮ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિન.
-૨૯ ફેબ્રુઆરી - મોરારજી દેસાઇ જન્મદિવસ.
------------------------------------------------
-૩ માર્ચ - ટેલિફોન શોધક ગ્રેહામબેલે જન્મદિવસ.
-૮ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. -૧૨ માર્ચ - દાંડીકુચ.
-૧૫ માર્ચ - વિશ્વ ગ્રાહક અધિકારદિન.
-૧૬ માર્ચ - કવિ ન્હાનાલાલ જન્મદિવસ.
-૨૧ માર્ચ - શરણાઇવાદક બિસમિલ્લાખાન જન્મદિવસ,
વિશ્વવન દિન.
-૨૨ માર્ચ - કવિ સુંદરમ જન્મદિવસ.
-૨૭ માર્ચ - વિશ્વરંગભૂભિ દિન.
------------------------------------------------
-૩ એપ્રિલ - સેનાપતિ માણેકશાહ જન્મદિવસ.
-૭ એપ્રિલ - વિશ્વ આરોગ્ય દિવસ.
-૧૧એપ્રિલ - રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ.
-૧૩ એપ્રિલ - જલિયાંવાલા બાગકાંડ શહિદ દિવસ.
-૧૪ એપ્રિલ - છત્રપતિ શિવાજી જન્મદિવસ.
-૨૩ એપ્રિલ - વિશ્વ પુસ્તકાલય દિવસ.
-૩૦ એપ્રિલ - દાદા સાહેબ ફાળકે જન્મદિવસ.
------------------------------------------------
-૧ મે - ગુજરાત સ્થાપના દિવસ, વિશ્વ મજૂર દિન.
-૭ મે - પન્નાલાલ પટેલ જન્મદિવસ.
-૮ મે - રેડક્રોસ દિન, રવિન્દ્રનાથ ટાગોર જન્મદિવસ.
-૯ મે - ઇતિહાસ દિન.
-૧૦ મે - ૧૮૫૭ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ.
-૧૩ મે - રાષ્ટ્રીયદિન, એકતાદિન.
-૧૭ મે - વિશ્વ કૉમ્યુનિકેશન દિન.
-૨૨ મે - રાજારામ મોહનરાય જન્મદિવસ.
- ૨૫ મે - જે.કૃષ્ણમૂર્તિ જન્મદિવસ.
-૨૮ મે - વીર સાવરકર જન્મદિવસ.
-૩૧ મે - તમાકુ નિષેધદિન.
------------------------------------------------
-૫ જૂન - વિશ્વ પર્યાવરણ દિન.
- ૭ જૂન - મહારાણા પ્રતાપ જન્મદિવસ.
-૨૪ જૂન - પંડિત ઓમકારનાથ જન્મદિવસ.
-૨૬ જૂન - બંકિમચંદ્ર જન્મદિવસ.
------------------------------------------------
-૧૧જુલાઇ - વિશ્વ વસ્તી દિન.
-૨૧ જુલાઇ - ઉમાશંકર જોષી જન્મદિવસ.
- ૨૩ જુલાઇ - લોકમાન્ય ટીળક જન્મદિવસ.
------------------------------------------------
-૧ ઑગષ્ટ - કલાગુરુ રવિશંકર રાવલ જન્મદિવસ.
-૨ ઑગષ્ટ - વૈજ્ઞાનિક સર પ્રફુલચંદ્ર જન્મદિવસ.
-૬ ઑગષ્ટ - હિરોશીમા દિન.
-૮ ઑગષ્ટ - ૧૯૫૬ મહાગુજરાત આંદોલન, શહીદ દિન.
- ૯ ઑગષ્ટ - 'ભારત છોડો' ચળવળ દિન.
-૧૨ ઑગષ્ટ - ડૉ.વિક્રમ સારાભાઇ જન્મદિવસ.
-૧૫ ઑગષ્ટ - સ્વાતંત્ર્યદિન.
-૧૭ ઑગષ્ટ - ઝવેરચંદ મેઘાણી જન્મદિવસ.
-૨૭ ઑગષ્ટ - મધર ટેરેસા જન્મદિવસ.
- ૨૯ ઑગષ્ટ - ડૉ.જીવરાજ મહેતા જન્મદિવસ.
------------------------------------------------
-૫ સપ્ટેમ્બર - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસ,
શિક્ષકદિન.
- ૮ સપ્ટેમ્બર - વિશ્વ સાક્ષરતાદિન.
-૧૧ સપ્ટેમ્બર - વિનોબાભાવે જન્મદિવસ.
-૧૪ સપ્ટેમ્બર - હિન્દી દિન, અંધજન ધ્વજદિન, બાળ દિન.
-૧૫ સપ્ટેમ્બર - ઇજનેરદિન.
-૧૬સપ્ટેમ્બર - વિશ્વ શાંન્તિદિન.
-૨૭ સપ્ટેમ્બર - વિશ્વ પ્રવાસન દિન.
-૨૮ સપ્ટેમ્બર - શહિદ ભગતસિંહ જન્મદિવસ.
------------------------------------------------
-૧ ઓકટોબર - વિશ્વ વૃધ્ધદિન.
-૨ ઓકટોબર - ગાંધી જયંતિ, વિશ્વ અહિંસાદિન, લાલબહાદુર
શાસ્ત્રી જન્મદિવસ.
-૪ ઓકટોબર - શ્યામજીકૃષ્ણ વર્મા જન્મદિવસ, વિશ્વ
પ્રાણી દિન
-૮ ઓકટોબર - ભારતીય વાયુસેના દિન.
-૯ ઓકટોબર - વિશ્વ ટપાલ દિન.
-૧૬ ઓકટોબર - વિશ્વ અન્ન દિન.
- ૨૪ ઓકટોબર - UNO સંયુક્ત રાષ્ટ્રદિન, માનવ હક્કપત્ર
દિન.
-૩૦ ઓકટોબર - વૈજ્ઞાનિક હોમીભાભા જન્મદિવસ, વિશ્વ
બચત દિન.
-૩૧ ઓકટોબર - સરદાર વલ્લભભાઇ પટેલ જન્મદિવસ.
------------------------------------------------
-૪ નવેમ્બર - બળવંત ફડકે જન્મદિવસ.
-૬ નવેમ્બર - કવિ ખબરદાર જન્મદિવસ.
-૧૩ નવેમ્બર - ભાસ્કરાચાર્ય જન્મદિવસ.
-૧૪ નવેમ્બર - બાળદિન, જવાહરલાલ નહેરુ જન્મદિવસ.
-૧૫ નવેમ્બર - ગિજુભાઇ બધેકા જન્મદિવસ.
-૧૬ નવેમ્બર - રાણી લક્ષ્મીબાઇ જન્મદિવસ.
-૧૯ નવેમ્બર - ઇન્દીરાગાંધી જન્મદિવસ.
- ૨૬ નવેમ્બર - બંધારણ દિન.
------------------------------------------------ 
-૧ ડીસેમ્બર - વિશ્વ એઇડ્સ દિન, કાકાસાહેબ કાલેલકર
જન્મદિવસ.
-  ૩ડીસેમ્બર - વિશ્વ વિકલાંગ દિન.
-૪ ડીસેમ્બર - નૌકાદળ દિન.
-૭ ડીસેમ્બર - ધ્વજદિન.
-૧૦ ડીસેમ્બર - માનવ અધિકાર દિન.
-૧૨ ડીસેમ્બર - ધૂમકેતુ જન્મદિવસ.
-૧૪ ડીસેમ્બર - રાષ્ટ્રીય ઊર્જા બચત દિન.
-૨૩ ડીસેમ્બર - કિસાન દિન.
-૨૪ ડીસેમ્બર - રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન.
------------------------------------------------
www.katariyagk.blogspot.com

શનિવાર, 18 ઑક્ટોબર, 2014

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ
♦♦♦♦♦♦♦♦♦♦♦♦
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર
હોઈશું પણ
તેની માહિતી મેળવવી જરૂરી છે.
*****************************
આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*****************************
કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5]યોગ
6] છંદ
*****************************
આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4]સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7]કાવેરી
*****************************
આપણા 18 પુરાણો
1]. મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3]. ભવિષ્ય પુરાણ
4]. ભગવત પુરાણ
5]. બ્રહ્માંડ પુરાણ
6]. બ્રહમવૈવર્ત પુરાણ
7]. બ્રહ્મપુરાણ
8]. વામન પુરાણ
9] વરાહ પુરાણ
10]. વિષ્ણુ પુરાણ
11]. વાયુ પુરાણ
12]. અગ્નિ પુરાણ
13]. નારદ પુરાણ
14]. પદ્મ પુરાણ
15]. લિંગ પુરાણ
16]. ગરુડ પુરાણ
17]. કૂર્મ પુરાણ
18]. સ્કંધ પુરાણ
*****************************
પંચામૃત
1]દૂધ,
2]દહીં,
3]ઘી,
4]મધ,
5]ખાંડ
*****************************
પંચતત્વ
1]પૃથ્વી,
2]જળ,
3]વાયુ,
4]આકાશ,
5] અગ્નિ
*****************************
ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ
*****************************
ત્રણ દોષ
વાત, પિત્ત, કફ
*****************************
ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ
*****************************
સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દૂધસાગર
3] ધૃતસાગર
4] પથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લડુસાગર
*****************************
સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*****************************
ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
*****************************
ત્રણ જીવ
જલચર, નભચર, થલચર
*****************************
ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ
*****************************
ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર
*****************************
ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
*****************************
ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ
*****************************
ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
*****************************
અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ,
પિત્તળ, રાંગુ
*****************************
પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય
*****************************
ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12]રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*****************************
નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*****************************
ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] સસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલૌકા,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.
*****************************

विश्व के प्रमुख संगठन और उनके मुख्यालय

विश्व के प्रमुख संगठन और उनके मुख्यालय

1. गैट (GATT) - जेनेवा
2. एमनेस्टी इंटरनेशनल - लंदन
3. एशियाई विकास बैंक (ADB) - मनीला
4. दक्षिण पूर्वी एशियाई राष्ट्रों का   संघ (ASEAN) - जकार्ता
5. नाटो (NATO) - ब्रुसेल्स
6. अफ़्रीकी एकता संगठन (OAU) - आदिस-अबाबा
7. रेडक्रॉस - जेनेवा
8. सार्क (SAARC) - काठमाण्डु
9. संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रम (UNEP) - नैरोबी
10. इंटरपोल (INTERPOL) - पेरिस(लेओंस)
11. विश्व व्यापार संगठन (WTO) - जेनेवा
12. अमरीकी राज्यों का संगठन (OAS) - वाशिंगटन डी. सी.
13. अरब लीग - काहिरा
14. परस्पर आर्थिक सहायता परिषद् (COMECON) - मास्को
15. वर्ल्ड काउंसिल ऑफ़ चर्चेज (WCC) - जेनेवा
16. यूरोपीय ऊर्जा आयोग (EEC) - जेनेवा
17. अफ़्रीकी आर्थिक आयोग (ECA) - आदिस-अबाबा
18. पश्चिमी एशिया आर्थिक आयोग (ECWA) - बगदाद
19. संयुक्त राष्ट्र शरणार्थी उच्चायोग (UNHCR) - जेनेवा
20. अंतर्राष्ट्रीय परमाणु ऊर्जा एजेंसी (IAEA) - वियना
21. संयुक्त राष्ट्र औद्योगिक विकास संगठन (UNIDO) - वियना
22. संयुक्त राष्ट्र व्यापार एवं विकास सम्मलेन (UNCTAD) - जेनेवा
23. विश्व वन्य जीव संरक्षण कोष (WWF) - ग्लांड(स्विट्ज़रलैंड)
24. अंतर्राष्ट्रीय ओलम्पिक कमिटी (IOC) - लुसाने
25. यूरोपीय कॉमन मार्केट (ECM) - जेनेवा
26. राष्ट्रमंडलीय राष्ट्राध्यक्ष सम्मलेन (CHOGM) - स्ट्रान्सबर्ग
27. पेट्रोलियम उत्पादक देशों का संगठन (OPEC) - वियना
28. आर्थिक सहयोग और विकास संगठन (OECD) - पेरिस
29. यूरोपीय मुक्त व्यापार संघ (ECTA) - जेनेवा
30. राष्ट्रमंडल (कॉमनवेल्थ) - लंदन
31. यूरोपीय आर्थिक समुदाय (EEC) - जेनेवा
32. यूरोपीय संसद - लक्जमबर्ग
33. यूरोपियन स्पेस रिसर्च आर्गेनाईजेशन (ESRO) - पेरिस
34. यूरोपियन परमाणु ऊर्जा समुदाय (EURATON) - ब्रुसेल्स
35. एशिया और प्रशांत क्षेत्रों का आर्थिक और सामाजिक आयोग - बैंकाक
36. यूनिसेफ - न्यूयॉर्क
37. यूनेस्को - पेरिस
38. विश्व बैंक - वाशिंगटन डी. सी.
39. अंतर्राष्ट्रीय मुद्रा कोष (IMF) - वाशिंगटन डी. सी