ઉત્તર ગોળાર્ધમાં આ સમય લગભગ ઉનાળાની અધવચ્ચનો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાનીઅધવચ્ચનો ગણાય છે.
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૪૪ – "આઇબીએમ" કંપનીએ પ્રથમ પ્રોગ્રામ નિયંત્રિત ગણનયંત્ર (કેલક્યુલેટર), 'સ્વચાલિત અનુક્રમ નિયંત્રિત ગણનયંત્ર' (જે હાર્વર્ડ માર્ક-૧ તરીકે ઓળખાયું), સમર્પિત કર્યું.
૧૯૪૭ – "બોમ્બે મ્યુનિશિપલ કોર્પોરેશને" "બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ" (બેસ્ટ,BEST)નો હવાલો સંભાળ્યો.
૧૯૫૫ – "ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ", "સોની"ની પૂર્વજ કંપનીએ,જાપાનમાં તેનો પ્રથમ ટ્રાન્ઝિસ્ટર રેડિયો વેંચ્યો.
૧૯૭૬ – વાઇકિંગ કાર્યક્રમ: 'વાઇકિંગ ૨' યાન મંગળની ભ્રમણકક્ષામાં દાખલ થયું.
⏩ જન્મ
⏩ અવસાન
૧૯૪૧ – રવિન્દ્રનાથ ટાગોર(રોબિન્દ્રોનાથ ઠાકુર), ભારતીય લેખક,કવિ, નોબેલ પારિતોષિક સન્માનીત. (જ. ૧૮૬૧)