Gujarat High Court Recruitment For Various Posts 2016- 17.
Hello Friends.
Gujarat High Court Recruitment For Various Posts 2016- 17.
Number Of Posts:-72.
Name Of Posts:-
1.Hmal
2.Chokidar
3.Liftman
4.Patavala
Important Date:-
Apply Online Start Date:-01-08-2016
Last Data Of Submission Application:-31-08-2016
Pages
શુક્રવાર, 29 જુલાઈ, 2016
Gujarat High Court Recruitment For Various Posts 2016- 17
ગુરુવાર, 28 જુલાઈ, 2016
આજનો દિન જુલાઈ 27
૧૮૬૬ - એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.
૨૦૧૫ - ઉત્તર ગુજરાત અને ગુજરાત માં ભારે વરસાદ. ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ
⏩ જન્મ
⏩ અવસાન
૧૯૯૨ - ભારતીય અભિનેતા અમજદ ખાન (જ.૧૯૪૦)
૨૦૧૫ - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (જ.૧૯૩૧)
મંગળવાર, 26 જુલાઈ, 2016
આજનો દિન 26 જુલાઇ
⏩ મહત્વની ઘટનાઓ
૧૭૪૫ – ઇંગ્લેન્ડમાં, ગિલ્ડફોર્ડ નજીક, પ્રથમ, નોંધાયેલ, મહિલા ક્રિકેટ મેચ રમાયો.
૧૯૪૪ – પ્રથમ જર્મન 'વી-૨ રોકેટ' બ્રિટન પર ઝીંકાયું.
૧૯૭૧ – એપોલો કાર્યક્રમ:'એપોલો ૧૫' યાનનું પ્રક્ષેપણ કરાયું.
૨૦૦૫ – મુંબઇ, ૨૪ કલાકમાં ૩૯.૧૭ ઇંચ (૯૯.૫ સેમી.) વરસાદને કારણે શહેરનો તમામ વ્યવહાર બે દિવસ માટે ઠપ્પ થઇ ગયો.
⏩ જન્મ
⏩ અવસાન
૧૯૯૪ - મ. કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
..........Wikipedia
સોમવાર, 25 જુલાઈ, 2016
આજનો દિન 25 જુલાઇ
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૨૦ – દુરસંદેશાવ્યવહાર:પ્રથમ વખત,એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારીત કરાયો.
૧૯૭૩ – સોવિયેત 'માર્સ ૫' અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું.
૧૯૭૮ – 'લુઇસ બ્રાઉન' (Louise Brown), વિશ્વનું પ્રથમ 'ટેસ્ટ ટ્યુબ બાળક'નો જન્મ થયો.
૧૯૮૪ – 'સેલ્યુત ૭'ની અવકાશ યાત્રી 'સ્વેત્લાના સ્વિત્સકાયા' (Svetlana Savitskaya), અવકાશમાં ચાલનાર (Space walk)પ્રથમ મહિલા બની.૧૯૯૭ - કે.આર.નારાયણન,ભારતના દશમાં રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.૨૦૦૭ - પ્રતિભા પાટીલભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિબન્યા.
⏩ જન્મ
૧૮૭૫ - એડવર્ડ જેમ્સ "જીમ" કોર્બેટ, નો ભારતના નૈનીતાલમાં જન્મ.
૧૯૨૯ – સોમનાથ ચેટરજી, ભારતનાં સામ્યવાદી નેતા.
૧૯૪૧ - મ. કુ. બા શ્રી હંસાકુંવરબા
શનિવાર, 23 જુલાઈ, 2016
આજનો દિન 24 જુલાઇ
⏩ જુલાઈ 24
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.
⏩ જન્મ
૧૯૩૭ – મનોજ કુમાર, ભારતીય અભિનેતા
૧૯૪૫ – અઝીમ પ્રેમજી, ભારતીય ઉદ્યોગપતી
૧૯૪૭ - ઝહીર અબ્બાસ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
૧૯૪૭ - જેનીફર લોપેઝ અમેરીકન ગાયિકા
⏩ અવસાન
૧૯૮૦ – ઉત્તમ કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૨૬)
By....Wikipedia
આજનો દિન 23 જુલાઈ
⏩ આજનો દિન : ૨૩ જુલાઇ
⏩ મહત્વની ઘટનાઓ
૧૯૦૩ – ફોર્ડ મોટર કંપની એ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું.
૧૯૨૬ – 'ફોક્ષ ફિલ્મે' 'ફિલ્મ' (કચકડાની પટ્ટી) પર ધ્વનિમુદ્રણ કરવા માટેની 'મુવિટોન ધ્વનિ પ્રણાલી' નાં પેટન્ટ અધિકારો ખરીદી લિધા.
૧૯૬૨ – 'ટેલસ્ટાર' (Telstar) ઉપગ્રહે, એટલાન્ટીક મહાસાગરપાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા.
૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. 'બ્લેક જુલાઇ'થી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી ભારતનાં તમિલ નાડુ રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ યુરોપ અનેકેનેડામાં શરણ લીધું.
૧૯૯૫ – હેલ-બોપ ધૂમકેતુ શોધાયો અને ત્યાર બાદ લગભગ એક વર્ષમાં તે નરી આંખે દેખાયો.
⏩જન્મ
૧૮૫૬ – લોકમાન્ય ટિળક, ભારતનાં સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૦)
૧૯૦૬ – ચંદ્રશેખર આઝાદ, ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
૧૯૭૩ – હિમેશ રેશમિયા, સંગીતકાર,ગાયક,અભિનેતા
⏩ અવસાન
૨૦૦૪ – મેહમૂદ, ભારતીય અભિનેતા (જ. ૧૯૩૨)