શનિવાર, 30 જુલાઈ, 2016

ગુજરાત હાઇકોર્ટ માં વર્ગ 4 માં વિવિધ ભરતીઓ નો અભ્યાસક્રમ

⏩ Number Of Posts:-72.
Name Of Posts:-
1.Hamal
2.Chokidar
3.Liftman
4.Patavala


⏩ Salary : 4470-7440 Grad pay 1300=00
⏩ Exam Date Probably : October 2016 (16-10-2016)

⏩ Important Date:-
⏩ Apply Online Start Date:- 01-08-2016
⏩ Last Data Of Submission Application:- 31-08-2016.

⏩ Education Qualification: – Candidates minimum Standard 8 passed or more Desirable
⏩ Age : maximum 35 years (As on Government rule Give Relief in All Caste)
⏩  ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો 

GOOD NEWS:-GUJARAT MA MARCH SUDHI MA 23 VIBHAGO MA 73780 NI BHARTI THASHE

GOOD NEWS:-GUJARAT MA MARCH SUDHI MA 23 VIBHAGO MA 73780 NI BHARTI THASHE

GOOD NEWS:-GUJARAT MA MARCH SUDHI MA 23 VIBHAGO MA 73780 NI BHARTI THASHE

☆2014 MA NAKI THYELU CALENDAR VER VIKHER

☆RAJAY MA 23 VIBHAGO PEEKI 11 VIBHAGO MA 1000 KE TETHI VADHU BHARTI THSHE

☆SHIXAN VIBHAG MA 19858

☆GARUH VIBHAG MA 18971

☆PANCHAYAT ViBHAG MA 10553

☆AROGAY VIBHAG MA 5776

☆MAHESHUL ViBHAG MA 4709

શુક્રવાર, 29 જુલાઈ, 2016

VIDYASAHAYAK & HTAT BHARATI NEW CALENDER DECLARED



VIDYASAHAYAK & HTAT BHARATI NEW CALENDER DECLARED

આજનો દિન 30 જુલાઈ

મહત્વની ઘટનાઓ

૭૬૨ – બગદાદનો પાયો નંખાયો.

જન્મ

૧૯૭૩ – સોનુ નિગમ, ભારતીય ગાયક અને અભિનેતા

અવસાન

By........Wikipedia

આજનો દિન 29 જુલાઇ

મહત્વની ઘટનાઓ

૧૯૮૭ - ભારતના વડાપ્રધાનરાજીવ ગાંધી અને શ્રીલંકાનાંપ્રમુખ 'જે.આર.જયવર્દને'એ, જાતીય મુદ્દાઓ પરની 'ભારત શ્રીલંકા સંધી' પર હસ્તાક્ષર કર્યા.
૨૦૦૫ - ખગોળશાસ્ત્રીઓએ,લઘુગ્રહ એરિસની શોધની જાહેરાત કરી.

જન્મ

૧૯૦૪ – જે.આર.ડી.તાતા, ભારતીય ઉદ્યોગપતિ (અ.૧૯૯૩)
૧૯૫૯ – સંજય દત્ત, ભારતીય અભિનેતા

અવસાન

૨૦૦૯ - ગાયત્રીદેવીજયપુરનાંભુતપૂર્વ મહારાણી (જ.૧૯૧૯)
             By.. ....Wikipedia


Gujarat High Court Recruitment For Various Posts  2016- 17

Gujarat High Court Recruitment For Various Posts  2016- 17.

Hello Friends.
           Gujarat High Court Recruitment For Various Posts  2016- 17.

Number Of Posts:-72.

Name Of Posts:-
             1.Hmal
             2.Chokidar
             3.Liftman
             4.Patavala

Important Date:-
  
Apply Online Start Date:-01-08-2016

Last Data Of Submission Application:-31-08-2016


ગુરુવાર, 28 જુલાઈ, 2016

આજનો દિન જુલાઈ 27

મહત્વની ઘટનાઓ

૧૮૬૬ - એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.
૨૦૧૫ - ઉત્તર ગુજરાત અને ગુજરાત માં ભારે વરસાદ. ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ

જન્મ

અવસાન

૧૯૯૨ - ભારતીય અભિનેતા અમજદ ખાન (જ.૧૯૪૦)
૨૦૧૫ - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (જ.૧૯૩૧)

મંગળવાર, 26 જુલાઈ, 2016

આજનો દિન 26 જુલાઇ

મહત્વની ઘટનાઓ

૧૭૪૫ – ઇંગ્લેન્ડમાં, ગિલ્ડફોર્ડ નજીક, પ્રથમ, નોંધાયેલ, મહિલા ક્રિકેટ મેચ રમાયો.
૧૯૪૪ – પ્રથમ જર્મન 'વી-૨ રોકેટ' બ્રિટન પર ઝીંકાયું.
૧૯૭૧ – એપોલો કાર્યક્રમ:'એપોલો ૧૫' યાનનું પ્રક્ષેપણ કરાયું.
૨૦૦૫ – મુંબઇ, ૨૪ કલાકમાં ૩૯.૧૭ ઇંચ (૯૯.૫ સેમી.) વરસાદને કારણે શહેરનો તમામ વ્યવહાર બે દિવસ માટે ઠપ્પ થઇ ગયો.

જન્મ

અવસાન

૧૯૯૪ - મ. કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
..........Wikipedia


સોમવાર, 25 જુલાઈ, 2016

આજનો દિન 25 જુલાઇ

મહત્વની ઘટનાઓ

૧૯૨૦ – દુરસંદેશાવ્યવહાર:પ્રથમ વખત,એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારીત કરાયો.
૧૯૭૩ – સોવિયેત 'માર્સ ૫' અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું.
૧૯૭૮ – 'લુઇસ બ્રાઉન' (Louise Brown), વિશ્વનું પ્રથમ 'ટેસ્ટ ટ્યુબ બાળક'નો જન્મ થયો.
૧૯૮૪ – 'સેલ્યુત ૭'ની અવકાશ યાત્રી 'સ્વેત્લાના સ્વિત્સકાયા' (Svetlana Savitskaya), અવકાશમાં ચાલનાર (Space walk)પ્રથમ મહિલા બની.૧૯૯૭ - કે.આર.નારાયણન,ભારતના દશમાં રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.૨૦૦૭ - પ્રતિભા પાટીલભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિબન્યા.

જન્મ

૧૮૭૫ - એડવર્ડ જેમ્સ "જીમ" કોર્બેટ, નો ભારતના નૈનીતાલમાં જન્મ.
૧૯૨૯ – સોમનાથ ચેટરજી, ભારતનાં સામ્યવાદી નેતા.
૧૯૪૧ - મ. કુ. બા શ્રી હંસાકુંવરબા


શનિવાર, 23 જુલાઈ, 2016

આજનો દિન 24 જુલાઇ

⏩ જુલાઈ 24
મહત્વની ઘટનાઓ

૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.

જન્મ

૧૯૩૭ – મનોજ કુમાર, ભારતીય અભિનેતા
૧૯૪૫ – અઝીમ પ્રેમજી, ભારતીય ઉદ્યોગપતી
૧૯૪૭ - ઝહીર અબ્બાસ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
૧૯૪૭ - જેનીફર લોપેઝ અમેરીકન ગાયિકા

અવસાન

૧૯૮૦ – ઉત્તમ કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૨૬)
By....Wikipedia


આજનો દિન 23 જુલાઈ

આજનો દિન : ૨૩ જુલાઇ
મહત્વની ઘટનાઓ

૧૯૦૩ – ફોર્ડ મોટર કંપની એ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું.
૧૯૨૬ – 'ફોક્ષ ફિલ્મે' 'ફિલ્મ' (કચકડાની પટ્ટી) પર ધ્વનિમુદ્રણ કરવા માટેની 'મુવિટોન ધ્વનિ પ્રણાલી' નાં પેટન્ટ અધિકારો ખરીદી લિધા.
૧૯૬૨ – 'ટેલસ્ટાર' (Telstar) ઉપગ્રહે, એટલાન્ટીક મહાસાગરપાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા.
૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. 'બ્લેક જુલાઇ'થી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી ભારતનાં તમિલ નાડુ રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ યુરોપ અનેકેનેડામાં શરણ લીધું.
૧૯૯૫ – હેલ-બોપ ધૂમકેતુ શોધાયો અને ત્યાર બાદ લગભગ એક વર્ષમાં તે નરી આંખે દેખાયો.

જન્મ

૧૮૫૬ – લોકમાન્ય ટિળક, ભારતનાં સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૦)
૧૯૦૬ – ચંદ્રશેખર આઝાદ, ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
૧૯૭૩ – હિમેશ રેશમિયા, સંગીતકાર,ગાયક,અભિનેતા

અવસાન

૨૦૦૪ – મેહમૂદ, ભારતીય અભિનેતા (જ. ૧૯૩૨)


શુક્રવાર, 22 જુલાઈ, 2016

Knowledge World E - Magazine Available August 2016



Knowledge World E - Magazine
નમસ્કાર મિત્રો
જનરલ નૉલેજ અને વર્તમાન પ્રવાહો ની લેટેસ્ટ જાણકારી આપતું  Knowledge World E - Magazine ઓગષ્ટ 2016 થી પ્રથમ અંક આવી રહયો છે.
મુલાકાત લો ....
 
 Knowledge World 

આજ નો દિન 22 જુલાઇ

૨૨ જુલાઇ નો દિવસ
ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૩મો (લિપ વર્ષદરમ્યાન ૨૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

૧૯૩૩ – 'વિલી પોસ્ટ' (Wiley Post), એકલ ઉડાન દ્વારા વિશ્વનું સંપુર્ણ ચક્કર લગાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો. આ ઉડાન દરમિયાન તેમણે ૭ દિવસ,૧૮ કલાક અને ૪૫ મીનીટમાં, ૧૫,૫૯૬ માઇલનું અંતર કાપ્યું હતું.

જન્મ

૧૯૨૩ – મુકેશ, ભારતીય ગાયક (અ. ૧૯૭૬)

અવસાન

૧૯૮૦ - અરવિંદ પંડ્યા, ગુજરાતી ચલચિત્રોનાં ચરિત્ર અભિનેતા.


બુધવાર, 20 જુલાઈ, 2016

આજનો દિન 20 જુલાઈ

૨૦ જુલાઇનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૧મો (લિપ વર્ષદરમ્યાન ૨૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

૧૯૦૩ – ફોર્ડ (Ford) મોટર કંપનીએ તેમની પ્રથમ મોટરકાર બહાર પાડી.૧૯૬૦ – શ્રીલંકામાં, "શિરીમાવો ભંડારનાયકે"(Sirimavo Bandaranaike) ચુંટાઇ આવ્યા. તેઓ વિશ્વનાં પ્રથમ ચુંટાયેલા મહિલા વડાપ્રધાન બન્યા.
૧૯૬૯ – એપોલો કાર્યક્રમ:એપોલો ૧૧ સફળતાપૂર્વક ચંદ્રનીધરતી પર ઉતર્યું.
૧૯૭૬ – વાઇકિંગ ૧ વાહને સફળતાપૂર્વક મંગળ પર ઉતરાણ કર્યું.
૨૦૦૫ - સજાતિય લગ્નને કાનૂની માન્યતા આપનાર, કેનેડાવિશ્વનો ચોથો દેશ બન્યો.

જન્મ

૧૯૨૯ – રાજેન્દ્ર કુમાર(Rajendra Kumar), ભારતીય અભિનેતા (અ. ૧૯૯૯)
૧૯૫૦ – નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah), ભારતીય અભિનેતા
૧૯૭૬ – દેબાષિશ મોહન્તી(Debashish Mohanty), ભારતીય ક્રિકેટર

અવસાન

૧૯૭૩ : બ્રુસ લી (Bruce Lee), અમેરીકન ચલચિત્ર અભિનેતા જે માર્શલ આર્ટમાં નિપૂણ હતા.



Posted via Blogaway


ગુરુવાર, 7 જુલાઈ, 2016

ભારતનું નવું મંત્રી મંડળ 2016



⏩ काबीना मंत्रियों की सूची इस प्रकार है :
नरेन्द्र मोदी : प्रधानमंत्री, कार्मिक, लोक शिकायत, पेंशन, परमाणु ऊर्जा, अंतरिक्ष,
1. राजनाथ सिंह- गृह मंत्रालय
2. सुषमा स्वराज- विदेश मंत्रालय
3. अरुण जेटली- वित्त कॉरपोरेट मामले
4. एम. वेंकैय्या नायडू- शहरी विकास आवास एवं शहरी गरीबी उन्मूलन, सूचना और प्रसारण
5. नितिन जयराम गडकरी- सड़क परिवहन एवं राजमार्ग, जहाजरानी
6. मनोहर पर्रिकर- रक्षा मंत्रालय
7. सुरेश प्रभु- रेल मंत्रालय
8. डी.वी. सदानंद गौड़ा- सांख्यिकी एवं कार्यक्रम कार्यान्वयन
9. उमा भारती- जल संसाधन, नदी विकास तथा गंगा संरक्षण
10. डॉ. नजमा ए. हेपतुल्ला- अल्पसंख्यक मामले
11. राम विलास पासवान- उपभोक्ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण
12. कलराज मिश्र- सूक्ष्म, लघु एवं मध्यम उद्यम
13. मेनका संजय गांधी- महिला एवं बाल विकास
14. अनंत कुमार- रसायन एवं उर्वरक, संसदीय कार्य
15. रविशंकर प्रसाद- संचार एवं सूचना प्रौद्योगिकी, विधि एवं न्याय
16. जगत प्रकाश नड्डा- स्वास्थ्य एवं परिवार कल्याण
17. अशोक गजपति राजू- नागरिक उड्डयन
18. अनंत गीते- भारी उद्योग एवं लोक उद्यम
19. हरसिमरत कौर बादल- खाद्य प्रसंस्करण उद्योग
20. नरेन्द्र सिंह तोमर- ग्रामीण विकास, पंचायती राज, स्वच्छता एवं पेयजल
21. चौधरी बिरेंदर सिंह- इस्पात
22. जुएल उरांव- जनजातीय मामले
23. राधा मोहन सिंह- कृषि
24. थावरचन्द गहलोत- सामाजिक न्याय एवं अधिकारिता
25. स्मृति जुबिन ईरानी- कपड़ा
26. डॉ. हर्षवर्धन- विज्ञान और प्रौद्योगिकी, पृथ्वी विज्ञान
27. प्रकाश जावड़ेकर- मानव संसाधन विकाs
⏩ राज्य मंत्रियों के नाम और विभाग इस प्रकार हैं--
1. राव इन्द्रजीत सिंह- योजना (स्वतंत्र प्रभार), शहरी विकास, गरीबी उन्मूलन
2. बंडारू दत्तात्रेय- श्रम और रोजगार (स्वतंत्र प्रभार)
3. राजीव प्रताप रूडी- कौशल विकास और उद्यमिता (स्वतंत्र प्रभार)
4. विजय गोयल युवा एवं खेल (स्वतंत्र प्रभार)
5. श्रीपद यसो नायक- आयुष (स्वतंत्र प्रभार)
6. धर्मेन्द्र प्रधान- पेट्रोलियम एवं प्राकृतिक गैस (स्वतंत्र प्रभार)
7. पीयूष गोयल- विद्युत, कोयला, नवीन एवं नवीकरणीय ऊर्जा (स्वतंत्र प्रभार)
8. डॉ. जितेन्द्र सिंह- पूर्वोत्तर क्षेत्र विकास (स्वतंत्र प्रभार), पीएमओ में राज्य मंत्री, कार्मिक, लोक शिकायत एवं पेंशन राज्य मंत्री, परमाणु ऊर्जा विभाग, अंतरिक्ष विभाग में राज्य मंत्री
9. निर्मला सीतारमण- वाणिज्य एवं उद्योग (स्वतंत्र प्रभार)
10. डॉ. महेश शर्मा- संस्कृति और पर्यटन (स्वतंत्र प्रभार)
11. मनोज सिन्हा- संचार (स्वतंत्र प्रभार), रेल राज्य मंत्री
12. अनिल माधव दवे- पर्यावरण, वन एवं जलवायु परिवर्तन (स्वतंत्र प्रभार)
13. वीके सिंह- विदेश राज्य मंत्री
14. संतोष कुमार गंगवार- वित्त
15. फग्गन सिंह कुलस्ते- स्वास्थ्य एवं परिवार कल्याण
16. मुख्तार अब्बास नकवी- अल्पसंख्यक मामले, संसदीय कार्य
17. एसएस अहलूवालिया- कृषि एवं किसान कल्याण, संसदीय कार्य
18. रामदास अठावले- सामाजिक न्याय एवं सशक्तिकरण
19. राम कृपाल यादव- ग्रामीण विकास
20. हरिभाई पर्थिभाई चौधरी- सूक्ष्म, लघु एवं मध्यम उद्यम
21. गिरिराज सिंह- सूक्ष्म, लघु एवं मध्यम उद्यम
22. हंसराज गंगाराम अहीर- गृह
23. जीएम सिद्धेश्वर- भारी उद्योग एवं सार्वजनिक उपक्रम
24. रमेश चंदप्पा जिगाजीनगी- पेयजल एवं स्वच्छता
25. राजन गोहेन- रेल
26. पुरूषोत्तम रूपाला- कृषि एवं किसान कल्याण, पंचायती राज
27. एमजे अकबर- विदेश
28. उपेंद्र कुशवाहा- मानव संसाधन विकास
29. पी. राधाकृष्णन- सड़क, परिवहन एवं राजमार्ग, पोत
30. किरेन रिजिजू- गृह
31. कृष्णपाल गुर्जर- सामाजिक न्याय एवं अधिकारिता
32. जसवंत सिंह सुमन भाई भाभोर- आदिवासी मामले
33. डॉ. संजीव कुमार बाल्यान- जल संसाधन, नदी विकास एवं गंगा सफाई
34. विष्णु देव साई- इस्पात
35. सुदर्शन भगत- कृषि एवं किसान कल्याण
36. वाईएस चौधरी- विज्ञान एवं प्रौद्योगिकी
37. जयंत सिन्हा- नागरिक उड्डयन
38. राज्यवर्धन सिंह राठौड़- सूचना एवं प्रसारण
39. बाबुल सुप्रियो- शहरी विकास, आवासीय एवं शहरी गरीबी उन्मूलन
40. साध्वी निरंजन ज्योति- खाद्य प्रसंस्करण उद्योग
41. विजय सापला- सामाजिक न्याय एवं अधिकारिता
42. अर्जुन राम मेघवाल- वित्त, कॉरपोरेट मामले
43. डॉ. महेंद्र नाथ पाण्डेय- मानव संसाधन विकास
44. अजय टमटा- कपड़ा
45. कृष्णा राज- महिला एवं बाल विकास
46. मनसुख एल मानडाविया- सड़क परिवहन, राजमार्ग, पोत, रसायन एवं उर्वरक
47. अनुप्रिया पटेल- स्वास्थ्य एवं परिवार कल्याण
48. सीआर चौधरी- उपभोक्ता मामले, खाद्य एवं जन वितरण
49. पीपी चौधरी- विधि एवं न्याय, इलेक्ट्रानिक एवं सूचना प्रौद्योगिकी
50. डॉ. सुभाष रामराव भामरे- रक्षा



Posted via Blogaway